For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 10 દેશોમાં જન્મ લેનાર લોકો લાંબુ જીવે છે

|
Google Oneindia Gujarati News

ભારત એક બાજુ જ્યાં તેજીથી વિકાસ કરી રહ્યો છે. ત્યાં જ તેના કેટલાક તેવા પણ પહેલું છે જે જેમાં તે હજી ધણો પાછળ છે જેમકે ભુખમરાથી આજે પણ ભારતમાં અનેક બાળકોની મૃત્યુ થાય છે. અને તેના કરતા બાંગ્લાદેશ અને ભૂટાન જેવા નાના દેશોમાં બાળકો ભૂખમરાથી ઓછા મરે છે.

એટલું જ નહીં ભારતમાં રહેલા લોકોનું આયુષ્યકાળ પણ પ્રદૂષણ અને હવામાનના ફેરફારના કારણે બદલાયું છે. જન્મથી મૃત્યુ સુધીનું લોકોનું આયુષ્ય પણ ભારતમાં ઓછું થયું છે અને તે આ લિસ્ટમાં 164 ક્રમે છે.

જો કે તમને લાંબુ જીવન જોયતું હોય તો કેટલાક દેશો છે જ્યાં જન્મ લેનાર લોકોનું આયુષ્ય લાંબુ હોય છે. તો જુઓ આ ફોટોસ્લાઇડર અને જાણો કયા કયા દેશમાં જન્મ લેનાર લોકો લાંબુ આયુષ્ય માણે છે.

મોર્નાકો

મોર્નાકો

અહીંના લોકોની જન્મથી સરેરાશ આયુ 89.57 વર્ષ છે.

મકાઉ

મકાઉ

અહીંના લોકોની સરેરાશ આયુ 84.48 વર્ષ છે.

જાપાન

જાપાન

જાપનના લોકો સારું એવું આયુષ્ય ભોગવે છે અને તેમની પણ સરેરાશ આયુ વર્ષ 84.46 છે.

સિંગાપુર

સિંગાપુર

અહીં જન્મ લેનાર લોકોનો સરેરાશ આયુ 84.38 વર્ષ છે.

સૈન મરીનો

સૈન મરીનો

આ નાનકડી જગ્યાના લોકોનું સરેરાશ આયુ 83.18 છે.

હોંગકોંગ

હોંગકોંગ

હોંગકોંગના લોકોની પણ સરેરાશ આયુ 82.78 વર્ષ છે.

એન્ડોરા

એન્ડોરા

અહીંના લોકોની સરેરાશ આયુ 82.65 વર્ષ છે.

સ્વિટઝલેન્ડ

સ્વિટઝલેન્ડ

આ પ્રાકૃતિક અને સુંદર જગ્યાએ જન્મનાર લોકોની સરેરાશ આયુ 82.39 વર્ષ છે.

ગ્વેર્નસે

ગ્વેર્નસે

અહીં જન્મનાર લોકોની સરેરાશ આયુ 82.39 વર્ષ છે.

ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયા

અહીં જન્મનાર લોકોની સરેરાશ આયુ 82.07 વર્ષ છે

English summary
Top 10 countries where life expectancy at the time of birth is highest. People of these countries live a longer life compared to other countries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X