For Daily Alerts
જુઓ વીડિયો કેવી રીતે કરી હાથણીએ પોતાના બચ્ચાની મદદ!
પ્રાણીઓમાં પણ મનુષ્યો જેવી જ લાગણી હોય છે. મનુષ્યોને ફાયદો એ છે કે તેઓ આ વસ્તુ કહી શકે છે અને પ્રાણીઓ ચાહીને પણ નથી કહી શક્તા. પણ ક્યારેય ક્યારેય કેમેરામાં આવી સમગ્ર ઘટનાઓ કેપ્ચર થઇ જાય છે, જેને જોઇને તમે પણ આપો આપ કહી શકો છો કે ખરેખર પ્રાણીઓમાં મનુષ્યોની જેમ જ સ્નેહ હોય છે.
આ વીડિયો માં સ્પષ્ટ દેખાય છે કે એક હાથી નો નાનું બચ્ચું કાદવ માં અટવાઇ ગયો છે અને તે બાહર આવી શકાતું નથી. ઘણી વખત હાથણી પ્રયાસ પણ કરે છે તે બાહર આવી જાય છતા પણ તે નાનું બચ્ચાને બહાર નથી લાવી શકતી. પછી અન્ય હાથીઓની મદદથી નાના હાથી નાના બચ્ચાને બહાર નીકળવામાં આવ્યો હતો. આ વીડીયોને ફેસબુક પર લાખો લોકો દ્વારા જોવાય આવ્યો છે.અને ધણુ લોકો આને પસંદ પણ કરી કહ્યા છે.