For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસ્વીરોમાં જુઓ મંગલ ગ્રહ પર જોવા મળી મનુષ્યની ખોપડી અને કંકાલ

By Desk
|
Google Oneindia Gujarati News

ફરી એક વાર ખબર આવી છે કે મંગલ ગ્રહ પર જીવન છે. આ વખતે કેટલીક તસ્વીરો પણ લોકોની સામે આવી છે જેમાંથી માહિતી મળે છે કે મંગલ ગ્રહ પર ખરેખરમાં જીવન હતું કારણકે ત્યાં મનુષ્ય જેવી ખોપડી અને કંકાલ મળી આવ્યું છે.

UFO ધ્વારા દાવો કરવામાં આવ્યો છે કે મંગલ ગ્રહના લાલ પરત પર માનવની ખોપડી જેવું કંકાલ મળી આવ્યું છે. આપણે એ પણ જણાવી દઈએ કે હાલમાં જ નાસા ના રોવરે પણ એક તસ્વીર ખેચી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ તસ્વીર એલિયનના જાંગની છે જે સાબિત કરે છે કે મંગલ ગ્રહ પર જીવન હતું.

મનુષ્યની ખોપડી અને કંકાલ

મનુષ્યની ખોપડી અને કંકાલ

આ મનુષ્યની ખોપડી અને કંકાલ મળી આવતા ફરી એક વાર પરગ્રહવાસી વિશેની ચર્ચા શરુ થઇ ગઈ છે.

મનુષ્યની ખોપડી અને કંકાલ

મનુષ્યની ખોપડી અને કંકાલ

મનુષ્યની ખોપડી અને કંકાલ મળી આવવું એ ખરેખરમાં ખુબ જ અચરજ જગાવે તેવી વાત છે.

મનુષ્યની ખોપડી અને કંકાલ

મનુષ્યની ખોપડી અને કંકાલ

હજુ પણ કોઈ વેજ્ઞાનિક ધ્વારા આ બાબતની સચ્ચી માહિતી આપવામાં આવી નથી.

મનુષ્યની ખોપડી અને કંકાલ

મનુષ્યની ખોપડી અને કંકાલ

કેટલાક વેજ્ઞાનિકનું માનવું છે કે તે ખાલી એક પત્થર છે જે માનવ કંકાલ જેવો દેખાઈ રહ્યો છે.

English summary
UFO enthusiast claims to have found evidence of the remains of humanoid skulls on the surface of the Red Planet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X