For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દાદીની અસ્થિઓ મેળવીને બિસ્કિટ બનાવ્યા, મિત્રોને ખવડાવ્યા

અમેરિકાના કેલિફોર્નિયામાં એક અજીબ મામલો સામે આવ્યો છે. અહીં ઉતરી કેલિફોર્નિયામાં એક છોકરીએ બિસ્કીટમાં પોતાની દાદીની અસ્થિઓ મેળવી સ્કૂલમાં મિત્રોને ખવડાવી દીધા.

|
Google Oneindia Gujarati News

અમેરિકાના કેલિફોર્નિયામાં એક અજીબ મામલો સામે આવ્યો છે. અહીં ઉતરી કેલિફોર્નિયામાં એક છોકરીએ બિસ્કીટમાં પોતાની દાદીની અસ્થિઓ મેળવી સ્કૂલમાં મિત્રોને ખવડાવી દીધા. આ મામલો સામે આવ્યા પછી સ્કૂલ પણ હેરાન છે. આ મામલો પોલીસ સુધી પહોંચી ગયો છે. પોલીસે તપાસ કરી રહી છે કે આખરે છોકરીએ આવું કેમ કર્યું.

બિસ્કીટમાં અસ્થિઓ મેળવી મિત્રોને ખવડાવી

બિસ્કીટમાં અસ્થિઓ મેળવી મિત્રોને ખવડાવી

અમેરિકાની ઉતરી કેલિફોર્નિયામાં ધ વિન્સી ચાર્ટર એકેડમી સ્કૂલમાં એક વિધાર્થિનીએ પોતાના મિત્રોને દાદાની અસ્થિઓ મેળવીને બિસ્કિટ ખવડાવી દીધા. વિધાર્થિનીએ પોતાના દોસ્ત સાથે મળીને સુગર કૂકીઝ બનાવી, જેમાં તેની દાદાની અસ્થિઓ મેળવી હતી. આ કૂકીઝ તેમને લગભગ 9 મિત્રોને ખવડાવી દીધી. એકેડમીના કેટલાક છાત્રો ઘ્વારા બાકી લોકોને જણાવવામાં આવ્યું કે બિસ્કીટમાં અસ્થિઓ મેળવી હતી.

બિસ્કિટ ખાનાર 9 છાત્રોની પૂછપરછ

બિસ્કિટ ખાનાર 9 છાત્રોની પૂછપરછ

ડાર્વિસ પોલીસ લેફ્ટિનેટ પોલ ડોરોશોવ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તપાસમાં બિસ્કિટ ખાનાર 9 છાત્રોની પૂછપરછ કરવામાં આવી છે. છાત્રાના એક ક્લાસમેટ એન્ડી નોક્સ ઘ્વારા લોકલ ન્યુઝને જણાવવામાં આવ્યું કે તેને બિસ્કિટનો ફક્ત એક બાઈટ જ લીધો અને તેમાં તેને કંઈક રેતીલું લાગ્યું. નોક્સ ઘ્વારા જણાવવામાં આવ્યું કે છાત્રાએ થોડા સમય પહેલા અસ્થિઓનો ઉલ્લેખ કર્યો હતો. જાંચકર્તાઓનું કહેવું છે કે કેટલાક વિધાર્થીઓને બિસ્કિટ ખાતા પહેલા અસ્થિઓ વિશે ખબર હતી.

નહીં થાય સજા

નહીં થાય સજા

પોલ ડોરોશોવ ઘ્વારા જણાવવામાં આવ્યું કે છાત્રાના આવું કરવા પાછળનું કારણ હજુ સુધી સમજમાં નથી આવ્યું. તેમને કહ્યું કે તે નાબાલિક છે અને આ કોઈ ગંભીર અપરાધ નથી. તેનાથી તબિયત પર પણ કોઈ ખબર પ્રભાવ નથી પડતો. તેમને કહ્યું કે આવું કોઈ પણ અપરાધમાં નથી આવતું એટલા માટે ભાગ્યે જ કોઈ સજા થાય. પોલ ડોરોશોવ ઘ્વારા જણાવવામાં આવ્યું કે પોલીસે આ મામલો સ્કૂલને હેન્ડલ કરવા દેશે.

English summary
United States: School Teen Mixed Grandfather's Ashes In Cookies And Fed Classmates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X