For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: જમતી વખતે પ્લેટમાંથી ઉછળીને ભાગી માછલી

માછલી ખાવાના શોખીને આ ખબર ચોક્કસ વાંચવી જોઈએ. આ ખબર વાંચ્યા પછી તમે માછલી ખાતા પહેલા વિચાર કરશો.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

માછલી ખાવાના શોખીને આ ખબર ચોક્કસ વાંચવી જોઈએ. આ ખબર વાંચ્યા પછી તમે માછલી ખાતા પહેલા વિચાર કરશો. સોશ્યિલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં માછલી ખાઈ રહેલા લોકો સાથે એક અજીબ ઘટના ઘટી. ચીનના રેસ્ટોરેન્ટમાં ખાવા માટે પહોંચેલા કેટલાક લોકોએ જમવા માટે ફિશ ડીશ ઓર્ડર કરી હતી. જમવાનું ટેબલ પર સજાઈ ગયું. લોકો ખાવાની તૈયારી પણ કરવા લાગ્યા. તેઓ ફિશ ખાવા માટે ઉઠાવી જ રહ્યા હતા કે પ્લેટમાં સજાયેલી ફિશ ડીશની માછલી જીવતી થયી અને ઉછળીને પ્લેટની બહાર નીકળી આવી.

fish comes back life

માછલીને જીવતી જોઈને લોકોની ચીસ નીકળી ગયી. તેઓ પોતાની ખુરશી છોડીને ઉભા થઇ ગયા. સોશ્યિલ મીડિયા પર આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. પરંતુ હજુ સુધી આ વિશે કોઈ જ માહિતી નથી કે આખરે આ કોઈ પ્રેન્ક હતો કે ખરેખર જીવતી માછલી પરોસવામાં આવી હતી. આ વિડિઓ youko સાઈટ પર huolongguo studio ચેનલ ઘ્વારા શેર કરવામાં આવ્યો છે.

લોકો આ વીડિયો પર ખુબ જ કમેન્ટ કરી રહ્યા છે અને તેને શેર પણ કરી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે ચીનમાં જીવતા કીડા અને મકોડા ખાવાનું ચલણ છે. અહીં લોકો આવા ખોરાકને ખુબ જ પસંદ કરે છે. પરંતુ આ વીડિયો જોયા પછી આવા લોકો પણ એલર્ટ થઇ જશે.

English summary
Video fish comes back life on restaurant table despite being cooked
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X