• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Video: મલેશિયાની સ્કૂલના કોરીડોર માં ભૂત, સ્કૂલ કરવામાં આવી બંધ

By desk
|

મલેશિયાની એક સ્કૂલમાં છોકરાઓ ને એટલા માટે રજા આપવામાં આવી કારણકે તેમને જ્યાં ભૂત જોયાની ફરિયાદ કરી હતી. વિદ્યાર્થીઓ નું કહેવું છે કે તેમને સ્કૂલના કોરીડોરમાં એક કાળા રંગની આકૃતિ જોઈ હતી. ટીચરનું કહેવું છે કે વિદ્યાર્થીઓ ક્લાસમાં ચીસાચીસ કરતા હતા.

મલેશિયાની મિડિયા એ તેને સામુહિક ઉન્માદનું નામ આપ્યું છે. આ કિસ્સો એક અઠવાડિયા પહેલાનો છે સ્કૂલના કોરીડોરમાં ટીચર અને વિદ્યાર્થીઓએ કંઈક અજીબ આકૃતિ જોયાની ફરિયાદ કરી. ટીચર અને 50 કરતા વધારે વિદ્યાર્થીઓ એ ભૂત જોયાની વાત કહી.

સ્કૂલમાં ભણાવવાવાળી ટીચર નું કહેવું છે કે જયારે તે એક વિદ્યાર્થીને ઉઠાવવા ગઈ ત્યારે તેને હાથ ભારી થઇ ગયા હતા અને તેમને લાગ્યું કે તેમના શરીરના જમણા ભાગમાં કોઈ વળગી રહ્યું હોઈ.

એક બીજા ટીચરનું કહેવું છે કે તેમને કઈ જ સમજમાં આવી રહ્યું ના હતું અને તે બેભાન થઇ રહી હતી. તેમને લાગી રહ્યું હતું કે જાણે કોઈ તેમના શરીરમાં દાખલ થવાની કોસિસ કરી રહ્યું હોઈ. આ આખા કિસ્સાની હકીકત કોઈને પણ ખબર નથી પરંતુ આ કિસ્સાથી આખા મલેશિયા માં હડકંપ મચી ગયો છે.

English summary
School in Malaysia shut down after a picture of Ghost in corridor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X