For Quick Alerts
For Daily Alerts
Video: આકાશમાં દેખાયો વિશાળ UFO, ગભરાયા લોકો, વિજ્ઞાનીકો પણ હેરાન
બ્રહ્માડમાં એલિયનની હાજરીનો વધુ એક પુરાવો મળ્યો છે. મલેશિયામાં લોકોએ એક વિશાળ યુએફઓ જોયું. મલેશિયાના કુઆલા કરાઈ જિલ્લાના એક ગામમાં એક વિશાળકાય યુએફઓ ઊડતી જોવામાં આવી. તેને જોઈને લોકો ખુબ જ ભયભીત થઇ ગયા છે અને વિજ્ઞાનીકો પણ હેરાન છે.
Also Read: શું ખરેખર આ એલિયન છે? તસવીરો બની વાયરલ
આ વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતા તહેલકો મચી ગયો છે. આમ જોવા જઈએ તો તેની કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી. આકાશમાં ઉડવાવાળી તે વસ્તુ યુએફઓ જ હતું કે કંઈક બીજું તેના વિશે ખુબ જ અચરજ મચી જવા પામી છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો ત્યાંના રહેવાવાળા લોકો ઘ્વારા જ શૂટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે આકાશમાં એક વિશાળકાય વસ્તુ ઉડી રહી છે અને તેની વચ્ચેથી પ્રકાશ પણ નીકળી રહ્યો છે.
એક નજર કરો આ વીડિયો પર...