For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીડિયો: ચીનમાં હજારો લોકોએ વાદળોમાં ઉડતો રાજમહેલ જોયા

|
Google Oneindia Gujarati News

ચીનના લોકોએ આકાશમાં એવું તો કંઇક ખાસ જોઇ લીધું કે તે બસ જોતા જ રહ્યા. જરા વિચારી તો જુઓ તમે ઊભા હોવ તે જગ્યાએ આકાશમાં તમને એક કિલ્લા જેવો વિશાળ મહેલ દેખાય તો તમારી પ્રતિક્રિયા શું રહેશે? આવા જ હાલ ચીનના લોકોનો થયો જ્યારે તેમણે આકાશમાં ઉડતું એક શહેર જોયું. એટલું જ નહીં લોકોએ તેનો વીડિયો પણ કેમેરામાં કેદ કર્યો. થોડીક વાર તો ખુદ નીચે ઊભેલા લોકોને પણ ના સમજાયું કે શું કરવું.

જો કે આ વીડિયોમાં દેખાઇ રહેલા કિલ્લા કે શહેર જેવી વસ્તુઓને વાદળોમાં તરતી જોવા મામલે અલગ અલગ લોકોનો અલગ અલગ અભિપ્રાય છે. હવામાન વિભાગના જાણકારો આને દ્રષ્ટ્રિ ભ્રમ કરે છે. તેમના મુજબ આ એક ઓપ્ટિકલ ઇલ્યુશન છે.

video

વળી ભૌતિક વિજ્ઞાનથી જોડાયેલા લોકોનું માનીએ તો ગરમીના લીધે અચાનક જ તાપમાન વધી જતા આ તાપમાનમાં આરપાર થતી હવા અને પ્રકાશના કિરણો આકાશમાં એક ઇમેજ બનાવે છે. જેના કારણે આવું દેખાય છે તેવું તેમનું કહેવું છે. ત્યારે ખરેખરમાં આ કોઇ વિજ્ઞાન છે કે રહસ્ય તે તો જાણવું જ રહ્યું. તો પછી આકાશમાં ઉડતા આ મહેલને જુઓ નીચેના આ વીડિયોમાં...

English summary
Sightings of a 'floating city' in China are simply an optical illusion, say scientists. The footage which was recorded by a local resident appears to show a huge city floating in the clouds
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X