• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Video: આ મહિલાના વાળમાંથી નહીં આંખમાંથી નીકળી 20 જૂઓ!!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 જુલાઇ: શું આપે ક્યારેય કોઇને આંખોમાંથી જૂઓ નીકાળતા જોયા છે, આપમાંથી મોટા ભાગના લોકોનો જવાબ હશે નહીં, પરંતુ આ અજબ-ગજબ ઘટના ઘટી છે ચીનના શાનડોંગમાં. જ્યાં ઝાંગ નામની મહિલાની આંખોની અંદર જૂઓએ પોતાનું ઘર બનાવી લીધું છે.

ડેલી મેલ અનુસાર 20 જુલાઇના રોજ ઝાંગને પોતાની આંખોની અંદર ખંજવાળ અને બળતરા થવા લાગી, ધીરે ધીરે તેની આંખો સૂઝી ગઇ અને, તેણે ઘબરાઇને પોતાના દિકરાને તેની આંખ ચેક કરવા કહ્યું, તેના દિકરાએ કહ્યું કે તેની આંખોમાં કંઇ ફરી રહ્યું છે.

તેઓ પહોંચ્યા હોસ્પિટલ, ડોક્ટરે તેમની આંખ તપાસી તો તેઓ પણ હેરાન થઇ ગયા, કારણ કે તેની આંખોમાં કાર્નિયા અને પાંપણની પાસે ઘણી બધી જૂઓએ ઘર બનાવી લીધું હતું, જેને મેડિકલ સાયન્સમાં સેરેબ્રલ ઇંફેક્શન કહે છે. ડોક્ટરોએ તાત્કાલિક તેનું ઓપરેશન કર્યું અને આંખોમાંથી 20 જૂઓ નીકાળી.

આ જૂઓ સફેદ રંગની હતી જે હંમેશા લોકોને પ્રાણીઓ પાસેથી લાગે છે જ્યારે તેઓ પ્રાણીઓને સાફ કર્યા વગર જ તેમની સાથે રમે છે અથવા સુવે છે. હાલમાં ઝાંગ બિલકૂલ ઠીક છે પરંતુ તેની આ ઘટના દેશ-દુનિયામાં ફેલાઇ ગઇ છે.

જુઓ વીડિયો...

English summary
Ms Zhang, from Shandong in north east China, started experiencing itching and a seeping discharge in her left eye. Ms Zhang thought she had an eye infection but doctors at a hospital in Shenzhen diagnosed eye lice.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X