• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આપને કેવું ફિલ થાય જ્યારે કોઇ વિદેશી આપણું રાષ્ટ્રગીત ગાય

|

[અજબ ગજબ] 15મી ઓગસ્ટના દિવસે આખો દેશ આઝાની ઉજવણીમાં તરબોળ હતો. આ દિવસની ઉજવણીમાં દરેક ભારતીય સામેલ થાય છે, રાષ્ટ્ર ધ્વજ લહેરાવી તેને સલામ કરે છે, અને રાષ્ટ્ર ગીત પણ ગાવામાં આવે છે.

એક ભારતીય હોવાના નાતે આપ આ બધું કરો એ તો સ્વાભાવિક છે પરંતુ જો કોઇ વિદેશી આપણું રાષ્ટ્રગીત ગાય તો આપને કેવું ફિલ થાય? હા આ સત્ય છે કેટલાંક વિદેશીઓએ પણ ભારતની આ મહત્વના દિવસની ઉજવણીમાં ભાગ લીધો અને રાષ્ટ્રગીત પણ ગાયું.

ઇંટરનેટ પર એક વીડિયો #worldwishesindia હેઠળ જડપથી વાયરલ થઇ રહ્યો છે જેમાં કેટલાક વિદેશી લોકોએ આપણું રાષ્ટ્ર ગીત સંપૂર્ણ શ્રદ્ધા અને પ્રેમથી ગાયું છે. લોકો આ વીડિયોને ઝડપથી શેર કરી રહ્યા છે. આ વીડિયો નોર કી તરફથી બનાવવામાં આવ્યો છે.

આપ પણ જુઓ આ વીડિયોને...

English summary
As India celebrates its 69th Independence Day on Saturday, a video has come up showing many foreigners singing the national anthem Jana Gana Mana as a tribute to the worlds largest democracy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X