For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિવાની દુર્ગા,આ અધોરી તાંત્રિક છે નવી સોશ્યલ મીડિયા ક્વીન

|
Google Oneindia Gujarati News

આજકાલ સોશ્યલ મીડિયા પર એક નામ ઝડપથી વાયરલ થઇ રહ્યું છે. જે છે મુંબઇની અધોરી તાંત્રિક શિવાની દુર્ગા. જે એક મહિલા અધોરી છે. આમ પણ અધોરી શબ્દ સાંભળતા જ લોકોના કાન સતેજ થઇ જાય છે અને તેમાં પણ વાત મહિલા અધોરીની હોય તો પછી પૂછવું જ શું! અને કદાચ આ જ કારણ છે કે હાલ શિવાની દુર્ગા સોશ્યલ મીડિયાની નવી હોટ ટોપિક બની ચૂકી છે.

એટલું જ નહીં આ મહિલા સ્મશાન પણ જાય છે અને ધોર તપસ્યા અને તાંત્રિક વિધિઓ પણ કરી છે. વળી તે તેમના વિવિધ રૂપોમાં ફોટો પાડીને પણ અપલોડ કરે છે. ત્યારે આ અધોરી તાંત્રિક શિવાની દુર્ગા કોણ છે અને કેવી રીતે તે રાતો રાત સોશ્યલ મીડિયાને હોટ ફેવરેટ બની ગઇ તે વિષે વિગતવાર જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

શિકાગોથી કરી છે પીએસડી

શિકાગોથી કરી છે પીએસડી

જો તમને લાગતું હોય કે આ અધોરી તાંત્રિક ઓછું ભણેલી છે તો જણાવી દઉં કે શિવાનીએ અમેરિકાના શિકાગો વીવીથી પીએચડી કરે છે.

નાગનાથ યોગેશ્વરની શિષ્યા

નાગનાથ યોગેશ્વરની શિષ્યા

પણ શિક્ષા મેળવ્યા બાદ ભારત આવીને તેણે નાગનાથ યોગેશ્વર જોડેથી અધોરી બનવાની શિક્ષા લીધી અને તે એક મહિલા અધોરી તાંત્રિક બની ગઇ.

નાનપણ છે જ જાય છે સ્મશાન

નાનપણ છે જ જાય છે સ્મશાન

શિવાનીને નાનપણથી જ સ્મશાન જવું ચિતા પાસે બેસવું તેને જોવું ગમતું હતું.

મહિલા અખાડો સંભાળે છે

મહિલા અખાડો સંભાળે છે

મુંબઇના સર્વેશ્વર શક્તિ ઇન્ટરનેશનલ વૂમન અખાડા નામની સંસ્થાને સંચાલિત કરતી શિવાની કહે છે કે તંત્ર-મંત્રને લઇને ભારતમાં અનેક અંધશ્રદ્ધા છે.

યજ્ઞ-હવન

યજ્ઞ-હવન

શિવાની દુર્ગાના કહેવા મુજબ તેમની સંસ્થા મહિલાઓ અને બાળકોને વેદ અને સંસ્કૃતની શિક્ષા આપે છે. અને અહીં યજ્ઞ-હવન અને અન્ય ધાર્મિક કાર્યક્રમ પણ થાય છે.

રહસ્યમયી તંત્ર

રહસ્યમયી તંત્ર

વધુમાં શિવાની દુર્ગાને રહસ્યમયી તંત્રો જેવા કે વિક્કા, વોડનું પણ સારું એવું જ્ઞાન છે.

શિવનું રૂપ

શિવનું રૂપ

શિવાની દુર્ગા અધોર હોવાને શર્મનાક નથી માનતી તેમના મુજબ અધોર થવું મહાન વસ્તુ છે કારણ કે અધોરી તો શિવનું સ્વરૂપ છે.

અધોરી

અધોરી

જાણો અઘોરી સાધુઓ વિષે આ અજાણ વાતો

English summary
DR. SSHIVANI DURGA is Aghori women Tantrik, she is now hot topic on internet. She is Phd Holder but she believes in Tantra Mantra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X