2014માં ખરીદો 10 શ્રેષ્ઠ ક્વોડ કોર એન્ડ્રોઇડ સ્માર્ટફોન

Posted By:
Subscribe to Oneindia News

સેમસંગ ગેલેક્સી એસ 4 અને સોની એક્સપીરિયા ઝેડ 1 માર્કેટમાં હાલના સમયે શ્રેષ્ઠ કોર સ્માર્ટફોન છે, જે ભારતીય બજારોની સાથોસાથ એશિયા અને અનેક બીજા દેશોમાં પણ લોકપ્રીય છે, પરંતુ તેમની કિંમત વધુ હોવાના કારણે દરેક વ્યક્તિ તેને ખરીદી શકતી નથી. ક્વોડ કોર પ્રોસેસર ધરાવતા બીજી બ્રાન્ડ્સના સ્માર્ટફોન પણ ભારતીય મોબાઇલ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યાં છે.

જેમાં માઇક્રોમેક્સ પહેલા નંબર પર આવે છે. માઇક્રોમેક્સનો કેનવાસ એસ એ 116 ક્વોડકોર પ્રોસેસર ધરાવતો સ્માર્ટફોન છે, જેની કિંમત 12 હજાર રૂપિયા છે, જે હાલના સમયે ક્વોડ કોર રેન્જમાં સૌથી સસ્તો એન્ડ્રોઇડ સ્માર્ટફોન છે. આ ઉપરાંત સોનીનો એક્સપીરિયા સી પણ ક્વોડકોર સ્માર્ટફોન છે, જે 20 હજાર રૂપિયાની આસપાસ તમને મળી જશે. આ ઉપરાંત 1 જીબી રેમ અને 8 મેગા પિક્સલનો પ્રાઇમરી કેમેરા આપવામાં આવ્યો છે. જો તમે ફાસ્ટ ઇન્ટરનેટ અને પ્રોસેસિંગવાળા નવા સ્માર્ટફોન લેવા અંગે વિચારી રહ્યાં છો તો નવા વર્ષમાં એટલે કે જાન્યુઆરીમાં આ 10 શ્રેષ્ઠ ક્વોડ કોર સ્માર્ટફોનમાંથી કોઇ એક પર પસંદગી ઉતારી શકો છો, જે તસવીરોમાં આપવામાં આવ્યા છે.

સેમસંગ ગેલેક્સી નોટ 3
  

સેમસંગ ગેલેક્સી નોટ 3

સ્ક્રીનઃ- 5.7 સુપર એમોલેડ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- 4.3 જેલીબીન
પ્રોસેસરઃ- 1.9 ગીગાહર્ટ્ઝ ઓક્ટાકોર પ્રોસેસર
રેમઃ- 3 જીબી રેમ
મેમરીઃ- 32 જીબી સ્ટોરેજ 64 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 3200 એમએએચ બેટરી

સોની એક્સપીરિયા સી
  

સોની એક્સપીરિયા સી

સ્ક્રીનઃ- 5 ઇન્ચ ડિસપ્લે
ઓએસઃ- 4.2 જીલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્વોડ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2390 એમએએચ બેટરી

સેમસંગ ગેલેક્સી ગ્રાન્ડ ક્વાટ્રો
  

સેમસંગ ગેલેક્સી ગ્રાન્ડ ક્વાટ્રો

સ્ક્રીનઃ- 4.7 ઇન્ચ સુપર એમોલેડ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- 4.1.2. એન્ડ્રોઇડ ઓએસ
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્વોડકોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 8 જીબી ઇન્ટરનલ મેમરી અને 64 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને વીજીએ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2000 એમએએચ બેટરી

સેમસંગ ગેલેક્સી એસ 4
  
 

સેમસંગ ગેલેક્સી એસ 4

સ્ક્રીનઃ- 4.99 ઇન્ચ સુપર એમોલેડ ડિસપ્લે, ગોરિલા ગ્લાસ
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્વોડકોર પ્રોસેસર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી સ્ટોરેજ
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી

માઇક્રોમેક્સ કેનવાસ 4
  

માઇક્રોમેક્સ કેનવાસ 4

સ્ક્રીનઃ- 5 ઇન્ચ આઇપીએસ એલસીડી ડિસપ્લે
ઓએસઃ- 4.2.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્વોડકોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ અને 64 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને 5 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2000 એમએએચ બેટરી

ગુગલ એલજી નેક્સસ 5
  

ગુગલ એલજી નેક્સસ 5

સ્ક્રીનઃ- 4.95 ઇન્ચ ફુલએચડી આઇપીએસ ડિસપ્લે
ઓએસઃ- 4.4 કિટકેટ
પ્રોસેસરઃ- 2.26 ગીગાહર્ટ્ઝ ક્વોડકોર પ્રોસોસેર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા અને 1.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2300 એમએએચ બેટરી

એચટીસી વન મેક્સ
  

એચટીસી વન મેક્સ

સ્ક્રીનઃ- 5.9 ઇન્ચ ફુલ એચડી ડિસપ્લે
ઓએસઃ- 4.3 એન્ડ્રોઇડ
પ્રોસેસરઃ- 1.7 ગીગાહર્ટ્ઝ પ્રોસેસર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ અને 64 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 4 અલ્ટ્રા પિક્સલ પ્રાઇમરી કેમેરા અને 2.1 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 3300 એમએએચ બેટરી

માઇક્રોમેક્સ કેનવાસ એચડી એ 116
  

માઇક્રોમેક્સ કેનવાસ એચડી એ 116

સ્ક્રીનઃ- 5 ઇન્ચ એચડી આઇપીએસ ટચસ્ક્રીન
ઓએસઃ- 4.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્વોડકોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2000 એમએએચ બેટરી

એલજી જી 2
  

એલજી જી 2

સ્ક્રીનઃ- 5.2 ઇન્ચ ફુલ એચડી આઇપીએસ ડિસપ્લે
ઓએસઃ- 4.2.2 જેલી બીન
પ્રોસેસરઃ- 2.26 ગીગાહર્ટ્ઝ ક્વોડકોર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 16-32 જીબી ઇન્ટનરલ મેમરી
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2.1 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 3000 એમએએચ બેટરી

માઇક્રોમેક્સ કેનવાસ ટર્બો A250
  

માઇક્રોમેક્સ કેનવાસ ટર્બો A250

સ્ક્રીનઃ- 5 ઇન્ચ આઇપીએસ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.2.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ક્વોડકોર પ્રોસેસર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને 5 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2000 એમએએચ બેટરી

English summary
10 best quad core smartphones buy january 2014 news
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.