For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

21 બેન્કોમાં 25,775 કરોડ રૂપિયાનું નુકસાન

ચાલુ વર્ષ 2017-18 માં ફ્રોડ ના કારણે 21 સાર્વજનિક ક્ષેત્ર ની બેંકો (પીએસબી) ને રૂ. 25,775 કરોડનું નુકસાન થયું છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

ચાલુ વર્ષ 2017-18 માં ફ્રોડ ના કારણે 21 સાર્વજનિક ક્ષેત્રની બેંકો (પીએસબી) ને રૂ. 25,775 કરોડનું નુકસાન થયું છે. આ માહિતી અધિકાર ક્ષેત્ર દ્વારા પ્રાપ્ત થઈ છે. પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) રૂ. 6461.13 કરોડનું સૌથી વધુ નુકસાન થયું છે. આ વર્ષે 31 માર્ચના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ દરમિયાન કૌભાંડના વિવિધ કેસોને કારણે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આરટીઆઇ દાખલ કરનાર ચંદ્રશેખર ગૌર એ પીટીઆઈ ને જણાવ્યું . તેમણે જણાવ્યું હતું કે 15 મેના રોજ તેમને મોકલેલો જવાબ બેન્કિંગ કૌભાંડના ચોક્કસ કિસ્સામાં કેસની વિગતો સ્પષ્ટ ન હતી.

નીરવ મોદી અને મેહુલ ચોકસી માટે ચાર્જશીટ દાખલ

નીરવ મોદી અને મેહુલ ચોકસી માટે ચાર્જશીટ દાખલ

હીરા વેપારીઓ નીરવ મોદી અને મેહુલ ચોક્સી અને પીએનબી અધિકારીઓને સામીલ કરનારી સૌથી મોટી બેંકિગ કૌભાંડમાંથી એક ની તાપસ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટીગેશન દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. પીએનબી 14 હજાર કરોડ રૂપિયાની કૌભાંડ માટે, તપાસ એજન્સીએ મુંબઈમાં વિશેષ સીબીઆઈ કોર્ટમાં બે ચાર્જશીટ દાખલ કર્યા છે.

એસબીઆઈમાં કૌભાંડની રકમ

એસબીઆઈમાં કૌભાંડની રકમ

આરટીઆઇના જવાબમાં, એવું કહેવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન બેન્કિંગ કૌભાંડના વિવિધ કેસોને લીધે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઇ) રૂ. 2,390.75 કરોડના કૌભાંડમાં છે.

બેન્ક ઓફ બરોડા

બેન્ક ઓફ બરોડા

આપેલા સમયગાળામાં, બેન્ક ઓફ ઇન્ડિયા 2,224.86 કરોડ રૂપિયા ,બેન્ક ઓફ બરોડા 1,928.25 કરોડ રૂપિયાનું નુકશાન છે, અલ્હાબાદ બેન્ક 1,520.37 કરોડ રૂપિયા, આંધ્ર બેન્ક 1,303.30 કરોડ રૂપિયા અને યુકો બેન્કને 1,224.64 કરોડ રૂપિયાના કૌભાંડ વહન કરે છે.

યૂનિયન બેંક

યૂનિયન બેંક

આરટીઆઇ ના જવાબ દ્વારા ખબર પડી છે કે આઇડીબીઆઇ બેન્ક ને 1,116.53 કરોડ રૂપિયા, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા ને 1,095.84 કરોડ રૂપિયા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા 1,084.50 કરોડ રૂપિયા, બેન્ક ઓફ મહારાષ્ટ્ર 1,029.23 કરોડ રૂપિયા અને ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક ને 1,015.79 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

English summary
21 Government Banks loses 25775 crore rupees
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X