For Quick Alerts
For Daily Alerts
જાણો : પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ્સના વ્યાજ દરો
સ્મોલ સેવિંગ સ્કીમ્સ એટલે કે નાની બચત યોજનાઓના અનેક પ્રકારો છે. મોટા ભાગે તેમાં યોજનાના સમયગાળા મુજબ વિવિધતા જોવા મળે છે. આ યોજનાઓ અંેતર્ગત વિવિધ વિકલ્પો સમાજના વિવિધ વર્ગોને ધ્યાનમાં રાખેની તૈયાર કરવામાં આવ્યા છે.
નાની બચત યોજનાઓમાં વ્યાજની વાત કરીએ તો સરકારી સિક્યુરિટીઝની મેચ્યોરિટી અને તેના વ્યાપની સરખામણીમાં સરેરાશ વાર્ષિક વળતર સર્વાધિક છે. જો કે વ્યાજ દર રોકાણ સાધન મેચ્યોરિટી પર આધાર રાખે છે. તેમાં વ્યાજ દર દર 1 એપ્રિલના રોજ સુધારવામાં આવે છે.
વર્તમાન સમયમાં સરકારની વિવિધ બચત યોજનાઓમાં કેટલું વ્યાજ છે તેની વિગતો નીચેના કોષ્ટકમાં છે...
S.No | Scheme | Rate of Interest w.e.f. 01.04.2014 |
1 | Savings Deposit | 4.0% |
2 | 1year Time Deposit | 8.4% |
3 | 2year Time Deposit | 8.4% |
4 | 3year Time Deposit | 8.4% |
5 | 5year Time Deposit | 8.5% |
6 | 5year Recurring Deposit | 8.4% |
7 | 5year SCSS | 9.2% |
8 | 5year MIS | 8.4% |
9 | 5year NSC | 8.5% |
10 | 10year NSC | 8.8% |
11 | PPF | 8.7% |