For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના સંકટમાં ટેક્સ વધારવાના નિર્ણયને ચિદમ્બરમે ગણાવ્યો અયોગ્ય, કહી આ વાત

પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે સરકારો દ્વારા ટેક્સ વધારવાના નિર્ણયનો અયોગ્ય ગણાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે સરકારો દ્વારા ટેક્સ વધારવાના નિર્ણયનો અયોગ્ય ગણાવ્યો છે. તેમણે કહ્યુ કે ઉચ્ચ કર લાગુ કરવાના કામ એ વખતે ન કરવુ જોઈએ જ્યારે દેશમાં આર્થિક ગતિવિધિઓ અટકી ગઈ હોય. ચિદમ્બરમે બુધવારે કરેલા ટ્વિટમાં કહ્યુ કે, 'નવા કે વધુ ટેક્સ આવનારા સમયમાં ઘણા પરિવારોને નષ્ટ કરી દેશે. તેમણે કહ્યુ, જ્યારે સરકારની આર્થિક ગતિવિધિઓ ઠપ્પ થઈ જાય, તો સરકારોએ પોતાનુ નુકશાન પૂરુ કરવા માટે ઉધાર લેવુ જોઈએ, ઉચ્ચ કર બોજ લગાવવો જોઈએ.'

p chidambaram

સોનિયા ગાંધીએ પણ મોદી સરકારને ઘેરી

કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીની કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી. આ બેઠકમાં પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહ અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત ઘણા નેતા હાજર રહ્યા છે. આ દરમિયાન સોનિયાએ મોદી સરકાર પર હુમલો કર્યો. સોનિયા ગાંધીએ કહ્યુ કે 17 મે બાદ શું? 17 મે બાદ કેવી રીતે? મોદી સરકાર પાસે લૉકડાઉન માટે આગળની રણનીતિ શું છે સોનિયા ગાંધીએ કહ્યુ કે બધા અંતરાયો છતાં બંપર ઘઉંના પાક દ્વારા ખાધ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આપણે બધાએ ખેડૂતો અને ખાસ કરીને પંજાબ અને હરિયાણાનો આભાર માનવો જોઈએ.

આ પણ વાંચોઃ કોરોના ઈફેક્ટઃ 27.1 ટકા થયો બેરોજગારી દર, એપ્રિલમાં 9 કરોડ લોકો બેરોજગાર થયાઆ પણ વાંચોઃ કોરોના ઈફેક્ટઃ 27.1 ટકા થયો બેરોજગારી દર, એપ્રિલમાં 9 કરોડ લોકો બેરોજગાર થયા

English summary
‘Borrow to meet deficits, not impose higher taxes’: Chidambaram’s message to Centre, states
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X