For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંક લોન માટે અરજી કરતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન

|
Google Oneindia Gujarati News

જો આપ લોન લેવા માંગતા હોવ અને આપને એમ હોય કે લોનની અરજીથી લઇને લોન મળે ત્યાં સુધીની સંપુર્ણ પ્રક્રિયા અને તમામ ઐપચારિકતાઓમાં કોઇ બાધા કે મુશ્કેલી ના નડે, તો આપના માટે અહીં આપવામાં આવેલી કેટલીક ટિપ્સ આપે જરૂર વાંચવી જોઇએ.

loan-paper-1

આર્થિક સ્થિતિનું વિશ્લેષણ
લોન લેતા પહેલા આપે આપની આર્થિક સ્થિતિનું વિશ્લેષણ કરી લેવું જોઇએ. આ માટે પહેલા આપે એમ વિચારવું પડશે કે શું આપનો સેલરી એટલો છે કે આપ લોનની ઇએમઆઇ ભરપાઇ કરી શકો? આ ઉપરાંત આપે વિચારવું જોઇએ કે શું ખરેખર આપને લોન લેવાની જરૂર છે ખરી?

સિબિલ સ્કોર ચેક કરો
લેન લેતા પહેલા આપે આપનો સિબિલ સ્કોર ચેક કરવો જોઇએ. સિબિલ સ્કોર સારો હશે તો આપને કોઇ મુશ્કેલી વિના લોન મળી શકશે. જો આપે આપનો સિબિલ સ્કોર ચેક ના કર્યો અથવા તે ઓછો હશે તો આપને નિરાશા સાંપડશે.

વ્યાજ પર ધ્યાન આપો
લોન લેતા પહેલા આપે વિવિધ વ્યાજદર ચેક કરવા જોઇએ. વિવિધ બેંકોની વેબસાઇટ પર જઇને આપે વ્યાજદર ચેક કરીને લોન ક્યાંથી લેવી છે તે નક્કી કરવું જોઇએ

English summary
Check this points before applying for bank loan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X