For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમારી પાસે કાર છે? તો કોકોડ્રાઈવ પ્રાઈવેટ કાર પેકેજ પોલિસી છે જરૂરી

કાર હોય તો કોકોડ્રાઈવ પ્રાઈવેટ કાર પેકેજ પોલિસી છે જરૂરી

Google Oneindia Gujarati News

ઈન્સ્યોરન્સ શબ્દ જ એવો છે જેનાથી ડર પણ લાગે અને મૂંઝવણ પણ થાય, પરંતુ આમાં કોઈ છટકબારી નથી. હવે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ હોવો આવશ્યક છે. જો કે અનુકૂળ એડ-ઓનની સાથે વ્યાપક નીતિ એ શ્રેષ્ઠ રીત છે. એક કોમ્પ્રિહેન્સિવ મોટર પોલિસી તમને અકસ્માત સમયે કે તમારી કાર ગુમ થઈ જાય તેવા સમયે આર્થિક સમસ્યામાંથી છૂટકારો આપે છે. આવી પરિસ્થિતિમાં લીગલ લીયાબિલિટીસ સામે તમને રક્ષણ આપે છે.

cocodrive

આ દેશની પ્રથમ કોમ્પ્રિહેન્સિવ કાર પોલિસી છે, કોકો DHFL જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા થોડા સમય પહેલા જ લોન્ચ કરવામાં આવેલ ખુબ જ અદ્ભુત ઓનલાઇન કસ્ટમાઈઝેબલ કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ પોલિસી છે, અને આ પોલિસી એ લોકો માટે બેસ્ટ છે જેઓ વિચારે છે કે એવરેજ કાર પોલિસી એ એક રીતે પૈસા નો બગાડ જ છે. જયારે કોકો ડ્રાઈવ ટેલર મેડ કાર ઇન્સ્યોરન્સ કવર્સ સાથે આવે છે અને તેના કારણે તે બીજાથી અલગ પડે છે કેમ કે તે દરેક કાર યુઝર્સ ને જરૂરિયાતોને પુરી કરવા માટે સંપૂર્ણ રીતે કસ્ટમાઈઝેબલ છે.

અને કોકો ડ્રાઈવ 4 વિલર કોમ્પ્રિહેન્સિવ પોલિસી વિષેની સૌથી સારી વાત એ છે કે તે એક માત્ર એવી પોલિસી છે ઇન્ડસ્ટ્રીમાં કે જે એન્હાન્સડ પર્સનલાઇઝડ એક્સિડન્ટ કવર આપે છે અને તે પણ રૂ. 35 લાખ સુધી.

'ન્યૂ કાર ફોર ઑલ્ડ કાર' અને 'ટાયર રિપ્લેસમેન્ટ' થી 'કી અને લૉક રિપ્લેસમેન્ટ' અને 'એનસીબી સિક્યોર' સુધીના ઍડ-ઑન સાથે, ગ્રાહકો તેમની વ્યક્તિગત મોનિટરિંગ જરૂરિયાતો મુજબ અનુકૂળ ઍડ-ઓન પસંદ કરી અને ઉમેરાવી શકે છે.

જો ગ્રાહકો 'ઇએમઆઈ પ્રોટેક્ટર' અને 'આઉટસ્ટેન્ડિંગ લોન પ્રોટેક્ટર' જેવા એડ ઓન પસંદ કરે છે તો પોલિસીના પિરિયડ દરમ્યાન એક્સિડન્ટના સમયે વાહનને ફાઇનાન્સિંગ કરાવવામાં મદદ કરે છે. અને આખા ઇન્ડિયાની અંદર કવેરજ આપવામાં આવે છે તે ઉપરાંત ભારતના પાડોસી દેશો જેવા કે નેપાળ, ભુટાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને માલદિવ્સને પણ કોકો ડ્રાઈવની અંદર શામેલ કરવામાં આવ્યા છે. કોકોડ્રાઈવ પ્રાઇવેટ કાર પેકેજ પોલિસી વિષેની અમુક માહિતી અહીં છે.

માક્રેટની અંદર સૌથી વધુ એડઓન્સ આપવામાં આવે છે: 19 એડઓન્સ

જો તમે થોડી તપાસ કરશો અને અન્ય કંપનીઓની વેબસાઈટ જોશો તો તમને ખ્યાલ આવશે કે લગભગ બધી જ ઇન્સ્યોરન્સ કંપનીઓ 5થી 6 જ એડઓન ઓફર કરતી હોઈ છે, અને ગ્રાહકોની જૌરૂરિયાતો મુજબ કયા પ્રકારની કાર છે, કારનું આયુષ્ય શું છે, અને તેઓ કયા શહેરમાં રહે છે તેના આધારે બદલાતી રહેતી હોય છે. જયારે કોકોડ્રાઈવની અંદર 19 જેટલા એડઓન્સની સુવિધા આપવામાં આવે છે.

દેશની પ્રથમ મોટર પોલિસી: વન સ્ટોપ શોપ

એક મજબુત ટુલ્સ સાથે બનાવવામાં આવેલ દેશનું પ્રથમ મોટર પોલિસી ગ્રાહકને અમુક જ એડઓન આપવામાં આવતા ઓપ્શન્સના બદલે સૌથી વધુ એડઓન કવર્સ આપે છે. જેની અંદર ખુબ જ વોઇશલ ઓપ્શન્સમાંથી તેઓ પોતાની જરૂરિયાત મુજબ એડ કરી શકે છે.

સર્વોચ્ચ પર્સનલ અકસ્માત કવર

કોકો ડ્રાઈવની અંદર ઘણા બધા નોન સ્ટાન્ડર્ડ એડઓન પણ આપવામાં આવે છે જેમ કે, ઉન્નત માલિક, કબજો કરનાર અને પેઇડ ડ્રાઈવર વ્યક્તિગત અકસ્માત કવર. જણાવી દઈએ કે કોકોડ્રાઈવ ઇન્ડસ્ટ્રીણાં સૌથી વધુ પર્સનલ એક્સિડન્ટ કવર આપે છે, કે જે 35 લાખ સુધીનું છે. કરન્ટ મેન્ડેટ અનુસાર પર્સનલ એક્સિડન્ટ કવર 15 લાખ સુધીનો આપવા માં આવે છે પરંતુ કોકો ડ્રાઈવની સાથે ગ્રાહક (માલિક ડ્રાઈવર) 35 લાખ સુધીનું કવર મેળવી શકે છે અને અને બીજા occupants રૂ. 22 લાખ સુધીનું પર્સનલ એક્સિડેન્ટલ કવરેજ મેળવી શકે છે.

સરળતાથી ખરીદવાની સાથે હકીકતે કસ્ટમાઈઝેબલ

ચેટ ફીચરની સાથે ગ્રાહકો હવે ગાઇડેડ ઇકોમર્સનો બાયિંગ અનુભવ કરી શકે છે. અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ દ્વારા કોકો ડ્રાઈવ પર્સનાલિઝડ કસ્ટમાઈઝડ સજેશન આપે છે અને તે જ વસ્તુ કોકો ડ્રાઈવને અલગ બનાવે છે. ડિજિટલ ઉત્પાદનો સાથે વીમા ગેમને વધારવાનો પ્રયાસ ચોક્કસપણે આ પેઢીના ટેક-સમજવાળા ગ્રાહકો સાથે બ્રાઉની પોઇન્ટ્સ કમાવવાની તક આપશે. અને કોકો ડ્રાઈવની અંદર ઓનલાઇન ખરીદી કરતી વખતે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના કારણે ગ્રાહકોને તેમની જરૂરિયાતો અનુસાર એડઓન્સના સજેશન આપવામાં આવશે જેથી તેઓ વધુ સારી રીતે એડ ઓન્સને નક્કી કરી શકે. દા.ત. મુંબઈના રહેવાશીને એન્જીન પ્રોટેક્શન એડઓનનું સજેશન આપવામાં આવશે, જયારે ચંદીગઢમાં રહેતા વ્યક્તિને તે નહિ આપવામાં આવે, કેમ કે મુંબઈની અંદર પાણી લોગિંગની સમસ્યા છે જેના કારણે એન્જિનમાં પાણીનો પ્રવેશ થઇ શકે છે.

મોટર વીમા માટેના સરળ ઑનલાઇન પોર્ટલનો હેતુ કાર વીમા ખરીદવાની વિસ્તૃત અને બોજારૂપ પ્રક્રિયાને સરળ બનાવવું છે. અને તેટલું જ નહીં ક્લાઈમ્સ અને કેન્સલેશન પ્રોસેસને પણ ખુબ જ એફર્ટલેસ બનાવવામાં આવી છે.

એવા સમયની અંદર જયારે ઇન્સ્યોરન્સ પોલિસી તેમની હોતી નકામી ટર્મ્સ અને કન્ડિશનના કારણે સમજવી અઘરી બની જાય છે, અને અનિચ્છનીય બંડલ અપ એડ-ઑન્સ પરાણે આપવામાં આવતા હોઈ છે ત્યારે, પારદર્શક અને કસ્ટમાઇઝ કરેલી પ્રક્રિયા કે જે કોકો ડ્રાઈવ પ્રાઇવેટ કાર કેર પોલિસી બજારમાં ઑફર કરે છે તે ચોક્કસપણે તેને ભાગીદાર બનાવશે. મોટર વીમા માટે ગ્રાહકોની પ્રથમ પસંદગી સાબિત થશે.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X