For Daily Alerts
ટાટા સન્સે સાઇરસને ચેરમેન તરીકે નિમણૂક કરવાની જાહેરાત કરી
ટાટા સન્સના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે નિર્દેશક બોર્ડે 28 ડિસેમ્બર 2012ના રોજ રતન ટાટાની નિવૃતિ બાદ સાઇરસ પી મિસ્ત્રીને પોતાના ચેરમેન બનાવવાની જાહેરાત કરી છે.
બોર્ડે રતન ટાટાને ચેરમેન અમેરિટસનો માનદ દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. મિસ્ત્રી 2006થી ટાટા સન્સના નિર્દેશક રહ્યાં છે અને છેલ્લા નવ વર્ષોમાં તેમને ડેપ્યુટી ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા. આ મહિનાની શરૂઆતમાં ટાટા મોટર્સે પણ સાઇરસ મિસ્ત્રીને 28 ડિસેમ્બરે પોતાના ચેરમેન તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે.
tata sons ratan tata chairman cyrus mistry tata group ટાટા સન્સ રતન ટાટા ચેરમેન સાઇરસ મિસ્ત્રી ટાટા સમૂહ
English summary
The board of directors of Tata Sons, the holding company of the Tata group, today announced the announcement of Cyrus P. Mistry as the chairman of the board.
Story first published: Wednesday, December 19, 2012, 10:05 [IST]