• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

માત્ર એક સેકન્ડમાં ડાઉનલોડ કરો આખી ફિલ્મ!!!

|

સિઓલ, 13 મે : વિશ્વની અગ્રણી મોબાઇલ હેન્ડસેટ ઉત્પાદક કંપની સેમસંગ ઇલેક્ટ્રોનિક્સે સોમવારે જાહેરાત કરી હતી કે તેણે 5જી મોબાઇલ ટેકનોલોજીનું સફળ પરીક્ષણ કર્યું છે. તેની મદદથી વપરાશકાર માત્ર એક જ સેકન્ડ જેટલા ઓછા સમયમાં સમગ્ર ફિલ્મ ડાઉનલોડ કરી શકશે.

દક્ષિણ કોરિયાના આ કંપનીએ જણાવ્યું છે કે ડેટા સંપ્રેસણની આ પાંચમી પેઢીના આ અતિતીવ્ર વાયરલેસ પરીક્ષણ દરમિયાન બે કિલોમીટરથી વધારે અંતરની સ્થિતિમાં પ્રતિ સેકન્ડ એક ગીગીબાઇટથી વધારે ગતિથી ડેટાનું આદાન-પ્રદાન શક્ય બન્યું છે.

આ અંગે કંપનીએ એક નિવેદન બહાર પાડ્યું છે અને જણાવ્યું છે કે આ ટેકનોલોજીને માર્કેટમાં ઉપલબ્ધ કરાવતા ઓછામાં ઓછો વર્ષ 2020નો સમય લાગશે. આ વર્તમાન 4જી નેટવર્કની તુલનામાં સેંકડો ગણી વધારે ઝડપીથી વીડિયો ડાઉનલોડ કરવાની સુવિધા ગ્રાહકોને ઉપલબ્ધ કરાવશે. આ 5જી ટેકનોલોજીની મદદથી ગ્રાહકો 3ડી ફિલ્મ અન ગેમ જોઇ અને રમી શકશે. એક જ ક્ષણમાં ઘટનાની અલ્ટ્રા હાઇ ડેફિનેશન(યુએસડી) વીડિયો જોઇ શકશે. આ ઉપરાંત દૂર પ્રદેશમાં રહેવા છતાં ચિકિત્સા સેવા માટે સલાહ મેળવી શકશે.

English summary
Download entire movie in just 1 second!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more