For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિચાર્જ વનઇન્ડિયા સાથે મોબાઇલ ટોપ અપ્સ, ડેટા કાર્ડ સરળતાથી રિચાર્જ કરો

|
Google Oneindia Gujarati News

mobile-recharge
ગાંધીનગર, 11 જાન્યુઆરી : ભારતના નંબર વન ભાષાકીય ન્યુઝ પોર્ટલ વનઇન્ડિયા દ્વારા ઉપયોગી અને સરળ રિચાર્જ પ્લેટફોર્મ રજૂ કરવામાં આવ્યું છે. recharge.oneindia.com પરથી કોઇ પણ વ્યક્તિ પોતાના મોબાઇલ ટોપ અપ્સ, ડેટા કાર્ડ અને ડીટીએચનું ઇન્સ્ટન્ટ રિચાર્જ કરી શકાશે. આ વેબસાઇટ પરથી કસ્ટમર્સ કોઇ પણ સ્થળેથી, કોઇ પણ સમયે ઇનિટરનેટની મદદથી તેમની અનુકૂળતા પૂર્વક રિચાર્જ કરી શકશે.

કેવાં રિચાર્જ કરી શકાશે?
1. મોબાઇલ ટોપ-અપ્સ : એરટેલ, વોડાફોન, આઇડિયા, ટાટા ઇન્ડિકોમ, રિલાયન્સ, બીએસએનએલ, એરસેલ, વિર્જિન મોબાઇલ, ટાટા ડોકોમો, રિલાયન્સ સીડીએમએ

2. ડેટા કાર્ડ : ટાટા ડોકોમો ફોટોન વિઝ, ટાટા ડોકોમો ફોટોન પ્લસ, રિલાયન્સ નેટકનેક્ટ પ્લસ, એમટીએસ એમબ્લેઝ, એમટીએસ એમ બ્રાઉઝ, બીએસએનએલ એન્ડ આઇડિયા 3જી નેટસેટર

3. ડીટીએચ : ટાટા સ્કાય, ડિશ ટીવી, રિલાયન્સ ડિજિટલ ટીવી, સન ડાયરેક્ટ, વિડિયોકોન ડી2એચ અને એરટેલ ડિજિટલ ટીવી

recharge.oneindia.com શું છે?
ભારતના મોટાભાગના સર્વિસ પ્રોવાઇડર્સના પ્રિપેઇડ રિચાર્જ આ પોર્ટલ પર ઉપલબ્ધ છે. recharge.oneindia.comનો ઉપયોગ કરવાથી આપનો સમય બચવાની સાથે તમને બેસ્ટ ઓફર્સની જાણકારી મળી શકે છે. આપ આપના વિઝા અને માસ્ટરકાર્ડની મદદથી ગમે તે સમયે રિચાર્જ કરાવી શકો છો. આ ઉપરાંત તમે રિચાર્જ વાઉચર્સ, એસએમએસ પેક્સ, ટેરિફ વાઉચર્સ અને મોબાઇ ઓપરેટર્સની અન્ય પ્રોડક્ટ મેળવી શકશો.

કેવી રીતે રિચાર્જ કરી શકાશે?
1. પ્લાન પસંદ કરો : રિચાર્જ કરવા માટે તમારો મોબાઇલ નંબર એન્ટર કરો, ઓપરેટર આપોઆપ તેને ઓળખી લેશે. તમારા માટે શ્રેષ્ઠ પ્લાન પસંદ કરી રકમ એન્ટર કરવાની રહેશે.

2. ઇ-મેઇલ : તમારા વ્યવહારની વિગતો મેળવવા માટે વપરાશમાં હોય તેવું ઇ-મેઇલ આઇડી એન્ટર કરો. ત્યાર બાદ મોબિક્લિક વોલેટ મારફતે તમે પેમેન્ટ કરી શકશો.

3. ચૂકવણીનું માધ્યમ : તમે એડ મનીનો વિકલ્પ પસંદ કરી નાણાની ચૂકવણીનું માધ્યમ પસંદ કરી શકશો.

4. પેમેન્ટ ગેટવે : તમારા કાર્ડ અથવા બેંકની વિગતો એન્ટર કરો અને 'પે વિથ ઝાકપે' પર એન્ટર કરો.

5. કન્ફર્મેશન : તમારા એકાઉન્ટ પર તત્કાળ તમને વ્યવહારની વિગતો મળી જશે.

જો રિચાર્જ ફેઇલ જશે તો તમારા નાણા કપાશે નહીં.

શેનાથી પેમેન્ટ શક્ય બનશે :
રિચાર્જ વનઇન્ડિયા પરથી રિચાર્જ કરાવવા માટે આપ ક્રેડિટ કાર્ડ, વિઝા અને માસ્ટર કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ વગેરેનો ઉપયોગ સરળતાથી કરી શકશો.

English summary
Easily recharge mobile top ups, data card with recharge oneindia.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X