For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિરેન્દ્ર ગુપ્તા અને ઉમંગ બેદીને exchange4media ઈન્ફ્લુએન્સર ઓફ ધી યરનો અવોર્ડ એનાયત

વિરેન્દ્ર ગુપ્તા, ઉમંગ બેદીને exchange4mediaનો અવોર્ડ મળ્યો

|
Google Oneindia Gujarati News

ડેઇલીહંટના ફાઉન્ડર અને સીઈઓ વિરેન્દ્ર ગુપ્તા તથા ડેઈલીહન્ટના પ્રેસિડેન્ટ ઉમંગ બેદીને exchange4media ઈન્ફ્લુઅન્સર ઓફ થી યરના અવોર્ડથી નવાજવામાં આવ્યા છે. સીવીએલ શ્રિનિવાસ જેઓ ડબલ્યુપીપીના કન્ટ્રી મેનેજર, અને 2017ના exchange4media ઈન્ફ્લુઅન્સર ઓફ ધી યરના વિજેતા હતા તથા COO Viacom18ના રાજ નાયક, જેઓ 2016માં exchange4mediaના વિજેતા રહ્યા હતા, આ તમામ મહાનુભાવો અવોર્ડ એનાયત સમારોહમાં હાજર રહ્યા હતા.

ઉમંગ બેદીએ કહ્યું કે ગુપ્તા સાથે કામ કરો અને જીત તમારી જ, વધુમાં કહ્યું કે, "આ એક મદમસ્ત ઉદ્યોગસાહસિક મુસાફરી હતી. વિરુ અને હું ભાઈની જેમ છીએ કેમ કે અમારી વિચારસરણી પણ અકસરખી જ છે. ગ્રાસરૂટ લેવલે તે ભારતને સમજે ચે અને હું બિઝનેસના સ્કેલને સમજું છં. અમારી સ્કિલસેટમાં અમે માનસૂચક છીએ. જીવનમાં તમારે એક મોટા ભાઈની જરૂર પડે છે, અને મારા માટે વિરુ મોટાભાઈ સમાન છે."

virendra gupta

વિરેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે, "ડેઈલીહંટની ટીમ વતી હું નમ્રપણે આ પુરસ્કારને સ્વીકારું છું. જેમ કે તમે જાણો જ છો કે અમારું લક્ષ્ય ડિજિટલ ક્ષેત્રે પકડ જમાવવાનું છે અને ફેસબુક તથા ગૂગલના પ્રાધાન્ય સામે ટક્કર આપનારી એક કંપની તરીકે અમને ગર્વ છે. અમારે મહિને 150 મિલિયન એક્ટિવ યૂઝર્સ છે આગામી વર્ષમાં આ યૂઝર્સ વધીને 300-350 મિલિયન થઈ જશે. આ અવોર્ડ અમારા પર તમારા વિશ્વાસ સમાન છે અને હજુ અમે માત્ર શરૂ જ થયા છીએ."

2016થી એક્સચેન્જ ફોર મીડિયા ગ્રુપે ઈન્ફ્લુઅસન્ર ઑફ ધી યર અવોર્ડ શરૂઆત કરી. આ અવોર્ડ એવા લોકોને આપવામાં આવે છે જેમણે ઈન્ડસ્ટ્રીને બદલી નાખી હોય અે બિઝનેસની ઉપલબ્ધીઓ માટે નવી ટેક્નિકનો ઉપયોગ કરીને વિકાસના આગામી સ્તરને પ્રેરિત કર્યા છે.

આ પણ વાંચો- ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રીના કાફલા પર હુમલો, ભાજપ પર લાગ્યા ગંભીર આરોપો

English summary
exchange4media Influencer of the Year Award conferred upon Virendra Gupta and Umang Bedi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X