For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોકિયાના પૂર્વ કર્મચારીઓએ બનાવ્યો નવો સ્માર્ટફોન

By Super
|
Google Oneindia Gujarati News

નોકિયાના પૂર્વ કર્મચારીઓની એક ટૂકડી દ્વારા નવા સ્માર્ટફોનની રચના કરવામાં આવી છે, જેનુ નામ જોલા રાખવામાં આવ્યું છે. જેમા મીગો જે હાલ સૈઇલફિશ તરીકે જાણીતી છે તે ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, આ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે નોકિયા દ્વારા 2011માં વિન્ડોઝ ફોનના કારણે ત્યજી હતી,

આ ફોનનું વેચાણ માત્ર ઓનલાઇન જ કરવામાં આવશે અને તે વર્ષના અંત સુધીમાં વેચાણ અર્થે મળી આવશે. આ ફોનમાં 4.5 ઇન્ચની સ્ક્રિન છે, 8 મેગા પિક્સલનો કેમેરા છે, જે 4જીને સપોર્ટ કરે છે અને તેમાં ગુગલ એન્ડ્રોઇડ એપ્સને પણ વાપરી શકાય છે.

રસપ્રદ વાત એ છે કે આ સ્માર્ટફોનમાં એક ફિચર છે, જેને કંપનીના હેડ સારિનો ધ અધર હાફ કહીને સંબોધે છે. ફોનના પાછળના ભાગમાં બ્લેક કલર છે તેમાં ઓએસ ચેન્જ કરવાની સુવિધા આપવામાં આવી છે. સારિનિઓએ કહ્યું કે તમે અન્ય કોઇની સાથે છે એ કહેવાનો આ એક રસપ્રદ રસ્તો છે.

નોંધનીય છે કે, જ્યારે નોકિયા આઇબીએમ સાથે નવી ઓપરેટિંગ સિસ્ટમની રચના પર કામ કરી રહ્યું હતું ત્યારે સારિનિઓ સહિત અનેક લોકોએ નોકિયામાંથી રાજીનામા આપી દીધા હતા, પરંતુ તેમણે મીગો સાથે કામ કરવાનું ચાલું રાખ્યું હતું. ચાલો તસવીરના માધ્યમથી જોઇએ જોલા સ્માર્ટફોન.

English summary
A team of former Nokia employees has come up with a new smartphone called Jolla.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X