Fuel Rates: આજે શું છે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ? વધ્યા કે ઘટ્યા?
નવી દિલ્લીઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત બીજા દિવસે મંગળવારે એટલે કે 24 મેએ પણ કોઈ ફેરફાર થયો નથી. આજે પણ ઈંધણના ભાવ સ્થિર છે. તમને જણાવી દઈએ કે શનિવારે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટીને આઠ રુપિયા અને ડીઝલ પર છ રૂપિયા ઘટાડવાનુ એલાન કર્યુ હતુ ત્યારબાદ પેટ્રોલની કિંમતમાં 9.5 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 7 રુપિયા પ્રતિ લિટરનો ઘટાડો થયો હતો.

આજના પેટ્રોલના ભાવ
દિલ્લી : 96.72 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ : 113.35 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 106.03 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 102.63 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 96.63 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.42 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 96.19 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 96.31 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 96.54 રુપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 101.94 રૂપિયા પ્રતિ લિટર
ગુરુગ્રામ: 97.81 રૂપિયા પ્રતિ લિટર
કેરળ: 117.17 રૂપિયા પ્રતિ લિટર
જયપુર: 108.48 રૂપિયા પ્રતિ લિટર
નોઈડા: 96.57 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 96.57 રૂપિયા પ્રતિ લિટર
તિરુવનંતપુરમ: 107.71 રૂપિયા પ્રતિ લિટર
પોર્ટબ્લેર: 84.10 રૂપિયા પ્રતિ લિટર
પટના: 107.24 રૂપિયા પ્રતિ લિટર
ભુવનેશ્વર: 103.19 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢ: 96.20 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 109.66 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
દિલ્લી : 86.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ : 97.28 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 92.76 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 94.24 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 92.38 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 92.17 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 91.95 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 92.07 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 92.28 રુપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 87.89 રૂપિયા પ્રતિ લિટર
ગુરુગ્રામ: 90.05 રૂપિયા પ્રતિ લિટર
કેરળ: 103.93 રૂપિયા પ્રતિ લિટર
જયપુર: 93.72 રૂપિયા પ્રતિ લિટર
નોઈડા: 89.96 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 89.76 રૂપિયા પ્રતિ લિટર
તિરુવનંતપુરમ: 96.52 રૂપિયા પ્રતિ લિટર
પોર્ટબ્લેર: 79.74 રૂપિયા પ્રતિ લિટર
પટના: 94.04 રૂપિયા પ્રતિ લિટર
ભુવનેશ્વર: 94.76 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢ: 84.26 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 97.82 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.
કેન્દ્ર સરકારના આ મોટા નિર્ણય બાદ કેરળ અને રાજસ્થાન સરકારોએ પણ પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાની જાહેરાત કરી હતી, જેના કારણે તેલની કિંમતોમાં ઘટાડો થયો છે. નોંધનીય છે કે હાલમાં દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 86.62 રૂપિયા પ્રતિ લીટર છે.
તમને જણાવી દઈએ કે હાલમાં જ બેંક ઑફ બરોડાને એક રિપોર્ટ આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યુ હતુ કે ભારતમાં પેટ્રોલ હોંગકોંગ, જર્મની અને યુકે જેવા દેશો કરતા સસ્તુ છે પરંતુ ચીન, બ્રાઝિલ, જાપાન, યુએસએ, રશિયા, પાકિસ્તાન અને શ્રીલંકા કરતા મોંઘુ છે.