Gold: આ નવરાત્રી પર અહીંથી ખરીદો સૌથી સસ્તી Gold Ring
નવી દિલ્હીઃ નવરાત્રીનો તહેવાર શરૂ થઈ ગયો છે. આ દરમ્યાન જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અમે તમને ખરીદીની એક આસાન રીત જણાવશું. નવરાત્રીના શુભ અવસર પર અમે તમને દરરોજ અલગ અલગ આભૂષણો વિશે જણાવશું. તો આજે આ કડીમાં અમે તમને સોનાની અંગૂઠી વિશે જણાવશું.
હાલ સોના- ચાંદીની કિંમતોમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. જે બાદ પણ તહેવાર અને લગ્ન- વિવાહમાં સોનું ખરીદવાની પૂરી પ્રથા છે. સોના પ્રત્યે લોકોનો લગાવ પણ ઘણો રહે છે.

સોનાના ભાવ શું છે
તહેવારથી ઠીક એક દિવસ પહેલાં એટલે કે 16 ઓક્ટોબરે 24 કેરેટ ગોલ્ડ 135 રૂપિયા પ્રતિ 10 ગ્રામની તેજી સાથે 50798 રૂપિયાના સ્તરે ખુલ્યું છે અને બાદમાં 242 રૂપિયા તેજ થઈ 50905 રૂપિયા પર બંધ થયું. ત્યારે આવો આજે અમે તમને સોનાની અંગૂઠી આકર્ષક આભૂષણો વિશે જણાવશું. આ બધાં સોનાનાં ઘરેણાં દેશના નમી જ્વેલર્સ તરફથી બજારમાં રજૂ કરવામાં આવ્યાં છે.

ટૉપ 3 તનિષ્ક જ્વેલર્સ અંગૂઠી
પ્રોડક્ટ કોડ 512313FJQMAA002JA005287 જે 3670 રૂપિયાની છે. આ 22 કેરેટ સોનાની શુદ્ધતા સાથે ઉપલબ્ધ છે. આ અંગૂઠીનું વજન લગભગ 0.64 ગ્રામ છે.
પ્રોડક્ટ કોડ 51T404FGNBAA002JA000358 જે 5007 રૂપિયાની છે. આ 22 કેરેટની સોનાના શુદ્ધતા સાથે ઉપલબ્ધ છે. આ અંગૂઠીનું વજન લગભગ 0.84 ગ્રામ છે.
પ્રોડક્ટ કોડ 512214FLGCAA002JA005245 જે 5700 રૂપિયાની છે. આ 22 કેરેટ સોનાની શુદ્ધતા સાથે ઉપલબ્ધ છે.

ટૉપ 3 પીસી જ્વેલર્સ અંગૂઠી
પ્રોડક્ટ કોડ ZLR00323 જે 7174 રૂપિયાની છે. આ 22 કેરેટ સોનાની શુદ્ધતા સાથે ઉપલબ્ધ છે. આ અંગૂઠીનું વજન લગભગ 1.13 ગ્રામ છે.
પ્રોડક્ટ કોડ OOZLR00322MM-FSY2012 જે 9186 રૂપિયાની છે. આ 22 કેરેટ સોનાની શુદ્ધતા સાથે ઉપલબ્ધ છે. આ અંગૂઠીનું વજન લગભગ 1.04 ગ્રામ છે.
અમેરિકા ચૂંટણીઃ જો બિડેન અને કમલા હેરિસે હિંદુઓને આપી નવરાત્રિની શુભકામનાઓ
પ્રોડક્ટ કોડ ZLR00463 જે 9216 રૂપિયાની છે. આ 22 કેરેટ સોનાની શુદ્ધતા સાથે ઉપલબ્ધ છે. આ અંગૂઠીનું વજન લગભગ 1.16 ગ્રામ છે.

ટૉપ 3 કલ્યાણ જ્વેલર્સ અંગૂઠી
પ્રોડક્ટ કોડ GR00729 જે 8529 રૂપિયાની છે. આ 14 કેરેટ સોનાની શુદ્ધતા સાથે ઉપલબ્ધ છે. આ અંગૂઠીનું વજન લગભગ 1.62 ગ્રામ છે.
પ્રોડક્ટ કોડ GR01020 જે 8951 રૂપિયાની છે. આ 14 કેરેટ સોનાની શુદ્ધતા સાથે ઉપલબ્ધ છે. આ અંગૂઠીનું વજન લગભગ 1.70 ગ્રામ છે.
પ્રોડક્ટ કોડ KCGR058 જે 8712 રૂપિયાની છે. આ 22 કેરેટ સોનાની શુદ્ધતા સાથે ઉપલબ્ધ છે. આ અંગૂઠીનું વજન 1.24 ગ્રામ છે.