For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનામાં ભળી સુગંધ, સોનું પ્રતિ 10 ગ્રામ 32,950ની ટોચે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

gold
27 નવેમ્બર: નવી દિલ્હી, તાજેતરમાં લગ્નની મોસમના કારણે સ્ટાકિસ્ટો અને આભૂષણોની કારણે દિલ્હીના સોની બજારમાં સોમવારે સોના ભાવ 100 રૂપિયાના વધારે સાથે અત્યાર સુધી ઉચ્ચતર 32,950 રૂપિયા પ્રતિ ગ્રામ સુધી પહોંચી ગયો છે. આ પહેલાં તેના ભાવ 14 સપ્ટેમ્બરે 32,900 રૂપિયાના રેકોર્ડની ઉંચાઇએ પહોંચ્યો હતો. ઔદ્યોગિક માંગ વધવાને કારણે ચાંદીના ભાવમાં 200 રૂપિયાના વધારા સાથે 63,200 રૂપિયા પ્રતિ કિલો થયો છે.

બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર લગ્નની સિઝનના કારણે સોનાની માંગમાં વધારો થયો છે તથા ડોલરની તુલનામાં રૂપિયો નબળો પડતો હોવાથી સોનામાં મજબૂતી જોવા મળી રહી છે. અમેરિકન મુદ્રાની તુલનામાં સતત પાંચમા દિવસે ઘટાડો જોવા મળ્યો છે.

સ્થાનિક બજારમાં 99.9 અને 99.5 કેરટ શુદ્ધ સોનાના ભાવમાં 100ની તેજી સાથે ક્રમશ 32,950 રૂપિયા અને 32,750 રૂપિયા પ્રતિ દસ ગ્રામે બંધ થયો હતો. ચાંદીના ભાવમાં 200 રૂપિયાના વધારા સાથે 63,200 પ્રતિ કિલો થયો છે ગત અઠવાડિયે ચાંદીની ડિલેવરીના ભાવમાં 340 રૂપિયાના વધારા સાથે 63,860 રૂપિયા પ્રતિ કિલો સાથે બંધ થયો હતો.

English summary
Gold prices on Monday set a fresh all-time high of Rs 32,950 per 10 grams here on persisting demand from stockists and jewellers amid continuing weakness in rupee.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X