For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારે પેન્શન પ્રક્રિયા સરળ કરવા માટે સૂચનો માંગ્યા

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકારે પેન્શનર્સના કલ્યાણ હેતુ પેન્શન પ્રક્રિયા સરળ બનાવવા માટે જાહેર જનતા પાસેથી સૂચનો મંગાવ્યા છે.

આ અંગે એક આદેશમાં મિનિસ્ટ્રિ ઓફ પર્સોનલ, પબ્લિક ગ્રિવન્સ એન્ડ પેન્શન્સ એ જણાવ્યું કે 'સરકારે પેન્શનર્સ માટે કલ્યાણકારી પગલાં લેવાનું ચાલું રાખ્યું છે અને આ માટેના નિયમો અને પ્રક્રિયા સરળ બનાવવાનું ચાલુ રાખ્યું છે.'

retirement-1

આ માટે સરકારે વિવિધ લાભાર્થીઓ જેવા કે પેન્શનર્સ, પેન્શનર્સ એસોસિએશન્સ, મિનિસ્ટ્રીઝ, ડિપાર્ટમેન્ટ્સ, બેંક્સ વગેરેનું મંતવ્ય ધ્યાનમાં લેવા માટે મંગાવ્યા છે. આ માટે તમામ પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે.

આ સૂચનો મોકલાવવા માટેની અંતિમ તારીખ 15 ડિસેમ્બર, 2014 છે. આ સંદર્ભમાં મિનિસ્ટ્રીએ પ્રિ રિટાયર્નમેન્ટ કાઉન્સેલિંગ વર્કશોપ પણ યોજી હતી. આ વર્કશોપમાં આગામી છ મહિનામાં નિવૃત્ત થનારા તમામ સરકારી કર્મચારીઓને વર્કશોપમાં ભાગ લેવા માટે કહેવામાં આવ્યું છે.

English summary
Government Seeks Suggestions for Simplifying Pension Procedures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X