For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત બજેટ 2015-16: નાણામંત્રીના બજેટ ભાષણના મુખ્ય અંશો

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 24 ફેબ્રુઆરી : આજે કેન્દ્રીય બજેટ પહેલા ગુજરાત રાજ્યું અંદાજ પત્ર જાહેરત થશે. નાણાં મંત્રી સૌરભભાઇ પટેલ રાજ્યનું વર્ષ 2015-16 માટેનું અંદાજપત્ર વિધાનસભામાં રજૂ કરશે. નાણા મંત્રી વિધાનસભામાં લગભગ એક વાગ્યે પોતાનું બજેટ ભાષણની શરૂઆત કરશે. અત્રે નોંધનીય છે કે નાણાં મંત્રી બન્યા બાદ આ સૌરભભાઇ પટેલનું આ બીજું બજેટ છે.

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થઇ ચૂક્યો છે જેનો આજે બીજો દિવસ છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી નાણામંત્રી 2015-2016ના વર્ષ માટેનું રાજ્યનું બજેટ રજુ કરશે.

અત્રે નોંધનીય છે કે ગયા વર્ષના બજેટનું કદ તેના પાછલા બજેટની સરખામણીએ 17 ટકા વધારો કરવામાં આવ્યો હતો, આ વધારો કરીને રૂ. 1,33,465 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ વખતે પણ જો સૂત્રોની માનીએ તો બજેટના કદમાં પંદર ટકાનો વધારો થઇ શકે છે. અત્રે નોંધનીય છે કે નાણામંત્રીએ ગત વર્ષે સામાજિક મુદ્દાઓ અને સ્ત્રી સશક્તિકરણ પર વધારે ભાર મૂક્યો હતો. હવે જોવુ રહ્યું કે આ વખતનું તેમનું બજેટ કયા મુદ્દાઓ પર આધારીત રહે છે.

નાણા મંત્રી સૌરભભાઇ પટેલાના બજેટ ભાષણના મુખ્ય અંશો..

  • નાણામંત્રીએ બરાબર એક વાગ્યે પોતાના ભાષણની શરૂઆત કરી
  • નાણામંત્રીએ વડાપ્રધાનની વિકાશશીલ દ્રષ્ટિના વખાણ કર્યા.
  • સૌરભભાઇએ આનંદીબેનની નેતૃત્વમાં ગતિશિલ ગુજરાનું સૂત્ર આપ્યું.
  • તેમણે સરદાર પ્રોજેક્ટને ગુજરાના સન્માન સમો ગણાવ્યો.
  • સામાજીક ન્યાય અને કલ્યાણ માટે 38484 કરોડ
  • સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે 915 કરોડ
  • સરદાર સરોવર યોજના માટે 216.92 કરોડ
  • ટપક સિંચાઇ યોજના માટે 465 કરોડ
  • અન્ન અને નાગરિક પુરવઠા માટે 362 કરોડ
  • બીપીએલ અંત્યોદય યોજના માટે 216 કરોડ
  • રાષ્ટ્રીય કૃષિ સુરક્ષા માટે 601 કરોડ
  • આરોગ્ય પરિવાર કલ્યાણ માટે 7821 કરોડ
  • ખુશી યોજના માટે 150 કરોડ
  • શ્રમ અને રોજગાર વિભાગ માટે 1453 કરોડ
  • અનુસુચિત જાતિના ખેડૂતો માટે 14 કરોડ
  • આધ્યાત્મિક ટૂરિઝમના વિકાસ માટે 16 કરોડ
  • શહેરી વિસ્તારમાં સ્વચ્છતા, પાણી, ગટર વ્યવસ્થા માટે 1200 કરોડ
  • ઇકોટૂરિઝમ માટે 19 કરોડ
  • ધરોઇ ડેમ નજીક સંત નગરી માટે 1 કરોડ
  • ખાણ વિભાગમાં માળખાકીય સુવિધા માટે 27 કરોડ
  • સિંચાઇ માટે લાંબાગાળાનું આયોજન કરીશું
  • ગત વર્ષે રૂ. 1.33 કરોડનું બજેટ હતું
  • મહિલા અને યુવાનોને રોજગારી આપવાનું કામ પ્રાથમિક રહેશે
  • જળસંપત્તિ અને કલ્પસર માટે 4300 કરોડની યોજના
  • મહિલા સંચાલિત દુધ મંડળીઓને સહાય કરાશે
  • કલ્પસર યોજના માટે 216.92 કરોડ
  • કૃષિ મેળા માટે 215 કરોડ
  • નવી ઓદ્યોગિક ફાર્મિંગ પોલિસી 10 કરોડ
  • ચક્રવાત સંભવિત વિસ્તારોમાં સાઈક્લોન સેન્ટર ઊભા કરાશે
  • સિંચાઈ માટે 2151.14 કરોડ
  • બાગાયત ખેતી અને ટેક્નોલોજી 358 કરોડ
  • વડોદરામાં પૂર ખાળવા 20 કરોડ
  • આગણવાડીમાં સુવિધા માટે 46 કરોડ
  • 108 એમ્બ્યુલન્સ સેવામાં 110 નવી એમ્યુલન્સ ઉમેરવા 16 કરોડની જોગવાઈ
  • દવા વિતરણ સુવિધા સુદ્રઢ બનાવવા માટે 7 નવા ડેપો બનાવાશે, તેના માટે રૂ. 7.55 કરોડની જોગવાઈ
  • અમદાવાદ સિવિલ માટે 150 કરોડ
  • ભાવનગર, જામનગર સિવિલ માટે રૂ. 60 કરોડ
  • આરોગ્ય માટે 7821 કરોડના બજેટની ફાળવણી
  • સૌરાષ્ટ્રમાં નર્મદાની માઈનોર કેનાલ માટે 430.74 કરોડ
  • નાના ખેડૂતોને 10 ટકા વધુ સહાય
  • સિંચાઈ માટે 13937 કરોડની ફાળવણી
  • ગ્રામીણ વિકાસ રૂ. 2238 કરોડની ફાળવણી
  • ઉ. ગુજરાતમાં નર્મદાની માઈનોર કેનાલ માટે 397.18 કરોડ
  • કચ્છમાં નર્મદાની માઈનોર કેનાલ માટે 926.29 કરોડ
  • ખેડુતોને નવા ટ્રેક્ટર ખરીદવા માટે
  • મહિલા અને યુવાનોની રોજગારીનું પ્રાધાન્ય
  • સંભવિત વિસ્તારમાં 112 મલ્ટિ પર્પઝ સાઈક્લોન સેન્ટરની યોજના
  • નર્મદા પરિક્રમા માટે 2 કરોડ
  • નવા ટ્રેક્ટર ખરીદવા સહાય માટે 120 કરોડ
  • વડોદરામાં પૂર ખાળવા 20 કરોડ
  • પાક વીમા યોજના 267 કરોડ
  • પાક વીમા નિધિ 100 કરોડ
  • સિંચાઈ માટે 2151.14 કરોડ

ગુજરાત બજેટ 2015-16

ગુજરાત બજેટ 2015-16

નાણામંત્રીએ બરાબર એક વાગ્યે પોતાના ભાષણની શરૂઆત કરી નાણામંત્રીએ વડાપ્રધાનની વિકાશશીલ દ્રષ્ટિના વખાણ કર્યા. સૌરભભાઇએ આનંદીબેનની નેતૃત્વમાં ગતિશિલ ગુજરાનું સૂત્ર આપ્યું.

ગુજરાત બજેટ 2015-16

ગુજરાત બજેટ 2015-16

તેમણે સરદાર પ્રોજેક્ટને ગુજરાના સન્માન સમો ગણાવ્યો.
સામાજીક ન્યાય અને કલ્યાણ માટે 38484 કરોડ

ગુજરાત બજેટ 2015-16

ગુજરાત બજેટ 2015-16

સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે 915 કરોડ
સરદાર સરોવર યોજના માટે 216.92 કરોડ

ગુજરાત બજેટ 2015-16

ગુજરાત બજેટ 2015-16

ટપક સિંચાઇ યોજના માટે 465 કરોડ
અન્ન અને નાગરિક પુરવઠા માટે 362 કરોડ

ગુજરાત બજેટ 2015-16

ગુજરાત બજેટ 2015-16

બીપીએલ અંત્યોદય યોજના માટે 216
કરોડ રાષ્ટ્રીય કૃષિ સુરક્ષા માટે 601 કરોડ

ગુજરાત બજેટ 2015-16

ગુજરાત બજેટ 2015-16

ગત વર્ષે રૂ. 1.33 કરોડનું બજેટ હતું
મહિલા અને યુવાનોને રોજગારી આપવાનું કામ પ્રાથમિક રહેશે
જળસંપત્તિ અને કલ્પસર માટે 4300 કરોડની યોજના
મહિલા સંચાલિત દુધ મંડળીઓને સહાય કરાશે
કલ્પસર યોજના માટે 216.92 કરોડ
કૃષિ મેળા માટે 215 કરોડ

ગુજરાત બજેટ 2015-16

ગુજરાત બજેટ 2015-16

નવી ઓદ્યોગિક ફાર્મિંગ પોલિસી 10 કરોડ
ચક્રવાત સંભવિત વિસ્તારોમાં સાઈક્લોન સેન્ટર ઊભા કરાશે
સિંચાઈ માટે 2151.14 કરોડ
બાગાયત ખેતી અને ટેક્નોલોજી 358 કરોડ
વડોદરામાં પૂર ખાળવા 20 કરોડ
આગણવાડીમાં સુવિધા માટે 46 કરોડ
108 એમ્બ્યુલન્સ સેવામાં 110 નવી એમ્યુલન્સ ઉમેરવા 16 કરોડની જોગવાઈ
દવા વિતરણ સુવિધા સુદ્રઢ બનાવવા માટે 7 નવા ડેપો બનાવાશે, તેના માટે રૂ. 7.55 કરોડની જોગવાઈ

ગુજરાત બજેટ 2015-16

ગુજરાત બજેટ 2015-16

અમદાવાદ સિવિલ માટે 150 કરોડ
ભાવનગર, જામનગર સિવિલ માટે રૂ. 60 કરોડ
આરોગ્ય માટે 7821 કરોડના બજેટની ફાળવણી
સૌરાષ્ટ્રમાં નર્મદાની માઈનોર કેનાલ માટે 430.74 કરોડ
નાના ખેડૂતોને 10 ટકા વધુ સહાય
સિંચાઈ માટે 13937 કરોડની ફાળવણી

ગુજરાત બજેટ 2015-16

ગુજરાત બજેટ 2015-16

ગ્રામીણ વિકાસ રૂ. 2238 કરોડની ફાળવણી
ઉ. ગુજરાતમાં નર્મદાની માઈનોર કેનાલ માટે 397.18 કરોડ
કચ્છમાં નર્મદાની માઈનોર કેનાલ માટે 926.29 કરોડ
ખેડુતોને નવા ટ્રેક્ટર ખરીદવા માટે
મહિલા અને યુવાનોની રોજગારીનું પ્રાધાન્ય
સંભવિત વિસ્તારમાં 112 મલ્ટિ પર્પઝ સાઈક્લોન સેન્ટરની યોજના
નર્મદા પરિક્રમા માટે 2 કરોડ

English summary
Gujarat budget 2015: Finance minister Saurabhbhai Patel giving budget speech.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X