• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હિરો મોટોકોર્પનું જાન્યુઆરીમાં રેકોર્ડ બ્રેક વેચાણ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી: દ્રિચક્રી વાહન બનાવનાર હિરો મોટોકોર્પે કહ્યું છે કે જાન્યુઆરી 2013માં તેને 5,57,797 વાહન વેચ્યાં છે. આ તેની સૌથી વધારે માસિક વેચાણ હતું. કંપનીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરી 2012માં તેને 5,20,272 વાહન વેચ્યાં હતા અને આ પ્રમાણે જાન્યુઆરી મહિનાના વેચાણમાં 7.21 ટકાનો વધારો થયો છે. આ પહેલાં મે 2012માં કંપનીએ સૌથી વધારે 5,56,644 વાહન વેચ્યાં હતા.

હોરો મોટોકોર્પના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અનિલ દુઆએ કહ્યું હતું કે 'અમારા ઇગ્નીટર તથા પેશન એક્સ-પ્રો જેવી નવી મોટરસાઇકલો પ્રત્યે ગ્રાહકોને ઘણું આકર્ષણ દર્શાવ્યું છે. તેમને આશા વ્યક્ત કરી છે કે સારા વેચાણનો આ ક્રમ જળવાઇ રહેશે. કંપનીના નીમરાણા, રાજસ્થાનમાં ચોથી વિનિર્માણ એકમ તથા વૈશ્વિક કલપુર્જા કેન્દ્રનું નિર્માણ કરવામાં આવશે.

English summary
Two-wheeler manufacturer Hero MotoCorp said it has recorded highest monthly sales of 5,57,797 units in January 2013.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X