For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક નિષ્ક્રિય ઇપીએફ ખાતાથી ફંડ માટે ક્લેઇમ કેવી રીતે કરશો

|
Google Oneindia Gujarati News

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન(ઇપીએફઓ), એ હાલમાં જ એક ઓનલાઇન હેલ્પ ડેસ્કને લોંચ કર્યું છે, જેમાં નિષ્ક્રિય ઇપીએફ ખાતા ધારકોની તેમના ખાતા સંબંધી મામલાઓમાં મદદ કરવામાં આવે છે, તેમના જુના ખાતાને વર્તમાન ખાતામાં સ્થાનાંતરણ કરવાથી લઇને અન્ય ઘણા મામલામાં મદદ કરવામાં આવે છે. ઇપીએફઓની વેબસાઇટ પર આ હેલ્પડેસ્ક બનાવવામાં આવ્યું છે.

આ હેલ્પડેસ્કથી મદદ લેવા માટે ખાતાધારકે પોતાના ખાતાનું વિવરણ આપવું પડશે એટલે કે ઇસ્ટેબલિશ કોડ, પીએફ ખાતા નંબર, સરનામુ, રાજ્ય, શહેર, અને જોઇન્ટ તારીખ. વગેરે ઉપરાંત અન્ય વ્યક્તિગત જાણકારી જેવી કે, નામ, મોબાઇલ નંબર, જન્મતિથિ, પિતા/પતિનું નામ, ઇમેઇલ, સંપર્ક, આધાર નંબર, બેંક ખાતા નંબર વગેરેની જાણકારી આપવી પડશે.

epf
ખાતા ધારકે આ જાણકારી આપવાની સાથે ત્યાં ઉપસ્થિત રહેવું જોઇએ. ત્યાર બાદ એક અનુશંસિત આઇડીને ભવિષ્યમાં રેફરન્સ અને ટ્રેકિંગ માટે બનાવવામાં આવે છે. આ રેફરન્સ આઇડીના જનરેટ થવાના આધાર પર, સંદર્ભિત ફીલ્ડ ઓફિસ જ્યાં સભ્યનું પીએફ ખાતું હોય છે. ધારકને સંપર્ક કરશે અને તેને મામલા અનુસાર, સ્થાનાંતરણ કરવા અથવા અન્ય ઉપાય અંગે સલાહ આપવામાં આવશે.

આ સંદર્ભમાં, યૂનિર્વસલ એકાઉંટ નંબરની શરૂઆત એટલા માટે કરવામાં આવી છે કે તે તમામ પ્રયાસો અને પહેલને સુવિધાજનક બનાવી શકે અને વર્તમાન ખાતાની સાથે સાથે જુના પીએફ ખાતાઓને ટ્રાંફર કરી શકે.

આ પહેલમાં અધિનિયમ હેઠળ કવર કરવામાં આવેલ નિયોક્તાઓની ભાગીદારીની માંગ કરવામાં આવી અને લાભાર્થીઓની વર્તમાન સ્થિતિની ભાળ મેળવાનો પ્રયાક કરવામાં આવી રહ્યો છે. તેનાથી વર્તમાન સરનામુ, વર્તમાન રોજગાર સામેલ હોય છે, પછી ભલેને ગ્રાહક યૂએએન ફાળવવામાં આવ્યું હોય. સદસ્યના ખાતાનું વિવરણ અને આધાર સંખ્યા પણ ઉલ્લેખિત કરવામાં આવે છે.

English summary
The Employees' Provident Fund Organization (EPFO) has now launched an online help desk to assist holders of an inoperative EPF account.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X