For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્ટાર્ટઅપ માટે બિઝનેસ બેન્ક એકાઉન્ટ કેવી રીતે ખોલશો?

બિઝનેસ બેન્ક અકાઉન્ટ તમને સરળતાથી ખર્ચા પર નજર રાખવા, કર્મચારીઓને વેતન આપવા, રોકાણકારોને ચૂકવણી કરવા, પૈસા લેવા, જમા કરવા અને બજેટને યોગ્ય રીતે વાપરવા માટે મદદરૂપ સાબિત થાય છે.

|
Google Oneindia Gujarati News

બિઝનેસ બેન્ક અકાઉન્ટ તમને સરળતાથી ખર્ચા પર નજર રાખવા, કર્મચારીઓને વેતન આપવા, રોકાણકારોને ચૂકવણી કરવા, પૈસા લેવા, જમા કરવા અને બજેટને યોગ્ય રીતે વાપરવા માટે મદદરૂપ સાબિત થાય છે. એક બિઝનેસ બેન્ક એકાઉન્ટ ખોલવા માટે તમારે કેટલાક સરળ ઉપાયો કરવા જરૂરી છે, જેથી તમે ઝડપથી કામ શરૂ કરી શકો.

તમારે કેવા ખાતાની જરૂરિયાત છે તે નક્કી કરો

તમારે કેવા ખાતાની જરૂરિયાત છે તે નક્કી કરો

આવક, ટેક્સ અને પેરોલ જેવા કામ માટે એક બિઝનેસ બેન્ક અકાઉન્ટ મેનેજ કરવું અઘરુ બને છે, ખાસ કરીને જ્યારે પૈસા ચૂકવવાના હોય. તમારા વ્યવસાય મુજબ અલગ અલગ ખાતા હોઈ શકે છે. બેક જતા પહેલા બેન્ક અકાઉન્ટને લઈ પ્રોફેશનલની સલાહ અવશ્ય લો.

બેન્ક નક્કી કરો

બેન્ક નક્કી કરો

ભલે તમને તમારી બેન્ક સાથે ગમે તેટલો લગાવ હોય, પરંતુ વ્યવસાય અંગેનું બેન્ક ખાતુ સારો સર્વિસિંગ વિકલ્પ બની શકે છે, અને તમને અમૂલ્ય વિશેષજ્ઞતા પણ આપી શકે છે, ખાસ કરીને ત્યારે જ્યારે તમારે ક્રેડિટ લાઈન અને બેલેન્સ ટ્રાન્સફર ક્રેડિટ કાર્ડ કે પછી રોકડની વ્યવસ્થા કરવાની હોય. તમારી બેન્ક સાથે સરખામણી કરવી આદર્શ છે, પરંતુ એવા વિકલ્પની સરખામણી ન કરો જે તમારા ઉદ્યોગમાં વધુ ફિટ હોય કે પછી તમારા ઓછા બજેટને લઈ ઓછા ખર્ચે સેવા આપતી હોય.

પોતાના વ્યવસાયનું નામ મેળવો

પોતાના વ્યવસાયનું નામ મેળવો

જો તમે એવા કોઈ નામ પર વ્યવસાય શરૂ કરી રહ્યા છો જે તમારો ટ્રેડમાર્ક નથી, તો તમે પહેલા યુએસ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસના ટ્રેડમાર્ક સર્ચ ટૂલ પર જઈને ચેક કરો કે તમે જે નામ રાખવા ઈચ્છો છો તે પહેલાથી તો ટ્રેડમાર્ક નથી ને. સાથે જ ઓનલાઈન ઉપલબદ્ધતા ચકાસવાથી પણ તમે તમારા વ્યવસાયને ઓનલાઈન કરવામાં સુરક્ષાની દ્રષ્ટિએ જરૂરી છે.

જ્યાં તમારા વ્યવસાયની ઓફિસ છે ત્યાંની કાઉન્ટી ક્લાર્ક ઓફિસ કે રાજ્ય સરકારની ઓફિસ પર જઈને નામ રજિસ્ટર કરો અને રજિસ્ટ્રેશન ફી ચૂકવો. સામાન્ય રીતે તેની ફી 100 $ કરતા ઓછી હોય છે. ટ્રેડમાર્ક ઉલ્લંઘનથી બચવા માટે તમારા નવા વ્યવસાયના નામની સુરક્ષા માટે અરજી કરો. તેની ફી પણ $ 300થી ઓછી હોય છે.

પોતાના દસ્તાવેજ યોગ્ય રીતે મૂકો

પોતાના દસ્તાવેજ યોગ્ય રીતે મૂકો

ખાતું ખોલવા માટે બેન્ક જતા પહેલા ચકાસો કે બેન્કની જરૂરિયાતો તમે જાણી હોય અને તમારે બેન્કમાં જે કાગળ આપવાના છે, તે તમારી પાસે ઉપલબદ્ધ છે. જો તમે એક માત્ર માલિક છો તો જે નિગમની મંજૂરીના કાગળ દર્શાવવા જરૂરી છે, તેના બદલે તમારે માત્ર એક ટેક્સ આઈડી નંબર ને સોશિયલ સિક્યોરિટી નંબર જ આપવો પડશે.

ધ્યાન રાખો કે બિઝનેસ બેન્ક ખાતુ ખોલવા માટે જે ટેક્સા આઈડી તમારા જૂથ નિયુક્ત ઓળખ નંબર હોવો જોઈએ. અહીં સામાજિક સુરક્ષા નંબરની જરૂરિયાત નથઈ. ટેક્સ આઈડી નંબર લેવા માટે IRSમાં અરજી કરો. તમે જે રાજ્યમાં વ્યવસાય કરો છો તેનો ટેક્સ આઈડી નંબર લેવા માટે રાજ્ય દ્વારા અપાયેલા નંબરનો ઉપયોગ કરો. બેન્કોને હંમેશા બિઝનેસ અને માલિકનું નામ, કે પછી વ્યાવસાયિક નામ નોંધવા માટેના દસ્તાવેજની સાથે સાથે બિઝનેસ લાઈસન્સની જરૂરિયાત હોય છે.

ચૂકવણી સ્વીકારવા તૈયાર થઈ જાઓ

ચૂકવણી સ્વીકારવા તૈયાર થઈ જાઓ

જ્યારે તમે પોતાના ખાતા અને બેન્કને વ્યવસાય કરવા માટે પસંદ કર્યા છે, તમારું વ્યવસાયિક નામ રજિસ્ટર કરાવ્યું છે, અને બિઝનેસ બેન્ક અકાઉન્ટ ખોલ્યુ છે, તો તમારા બિઝનેસ માટે એક બિઝનેસ ખાતું બનાવીને ચૂકવણી સ્વીકારો. તમારા બેન્ક ખાતાની સાથે સાથે ચૂકવણી મેળવવાની રીત સાથે સાથે ક્રેડિટ કાર્ડથી પૈસા મેળવવા માટે પણ બિઝનેસ બેન્ક ખાતું જરૂરી છે.

જો તમારો વ્યવસાય ઈ કોમર્સથી લેવડ દેવડ મોટા પ્રમાણમાં થતી હોય, તો ઓનલાઈન ચૂકવણી એક આકર્ષક વિકલ્પ બની શકે છે. પપૈલ જેવા વિકલ્પને ઈમેલ દ્વારા તાત્કાલિક ચૂકવણી થાય છે. ઈન-સ્ટોર ખીદવા માટે એડ્રોઈડ, અ આઈપેડ ટેબ્લેટ પર કામ કરનાર લોકોને સ્કવેર રજિસ્ટર જેવા પોઈન્ટ ઓફ સેલ એપ્લિકેશનનો ઉપયોગ કરનાર લોકોને કાર્ડથી ચૂકવણી સ્વીકારવાની પરવાનગી નથી પતા. પરંતુ તે વેચાણનો રિપોર્ટ બનાવે છે અને વેચાણના વલણનું ધ્યાન રાખે છે, જેથી તમારા વ્યવસાયને વધુ સારો બનાવી શકા.

જેમ તમે વ્યવસાય શરૂ કરો છો, નીચેની વાત પર નજર રાખો

જેમ તમે વ્યવસાય શરૂ કરો છો, નીચેની વાત પર નજર રાખો

  • તમારે જે ટેક્સ આપવાનો છે
  • જે ફંડ બિઝનેસમાં આવી રહ્યું છે
  • બિઝનેસના ખ્ચ જેમ કે વીજળી, ટેક્નોલોજીનો ખર્ચ, મિટીંગ માટેના ડિનરનો ખ્ચ
  • બિઝનેસ દ્વારા અપાયેલા દાન
  • પેરોલનો ખર્ચ

English summary
how to open business bank account for your startup.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X