• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કિંગફિશરના સ્ટાફનો પગાર કરવા મારી પાસે પૈસા નથી : માલ્યા

|
kingfisher-airlines-with-vijay-malya
મુંબઇ, 8 જૂન : ખાડામાં ગયેલી કિંગફિશર એરલાઇન્સના અધ્યક્ષ વિજય માલ્યાએ શુક્રવારે કિંગફિશરના હડતાલી કર્મચારીઓ સમક્ષ કબૂલાતમાં જણાવ્યું હતું કે તેમના બાકી વેતન ચૂકવવા તેમની પાસે નાણા નથી.

માલ્યાએ જણાવ્યું કે તમારો પગાર ચૂકવવા માટે મારી પાસે નાણા નથી કારણ કે હું આ માટે યુનાઇટેડ સ્પિરિટ્સ અને ડિયાજિઓ સોદાથી પ્રાપ્ત નાણાનો ઉપયોગ કરી શકુ તેમ નથી. કારણ કે આ માટે કર્ણાટકની અદાલતે પ્રતિબંધ મૂકેલો છે.

માલ્યાએ કર્મચારીઓને એમ પણ જણાવ્યું કે એરલાઇનના મુખ્ય કાર્યકારી અધિકારી સંજય અગ્રવાલ તેમની સાથે બેઠક યોજશે. આ દરમિયાન કર્મચારીઓએ જણાવ્યું કે માલ્યા સાથેની તેમની બેઠકમાં કોઇ ઠોસ પરિણામ પર પહોંચાયું નથી. આ કારણે તેઓ ભૂખ હડતાલ ચાલુ રાખશે.

જો કે સંકટથી ઘેરાયેલી એરલાઇન ફિંગફિશરના કર્મચારીએ શુક્રવારે મોડી સાંજે પોતાની ભૂખ હડતાલ પાછી ખેંચી લીધી છે. સૂત્રોએ જણાવ્યું કે કર્મચારીઓ અને કંપનીના સીઇઓ સંજય અગ્રવાલ વચ્ચે થયેલી વાતચીત બાદ કર્મચારીઓએ ભૂખ હડતાલ પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો.

English summary
I do not have money to pay Kingfisher staff : Mallya
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more