For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારના સાડા ચાર વર્ષના કાર્યકાળમાં દેશ પર 49% દેવું વધ્યું

નરેન્દ્ર મોદી સરકારમાં દેશનું દેવું 49 ટકા વધીને રૂ. 82 લાખ કરોડ થયું છે. શુક્રવારે કેન્દ્ર સરકારના દેવા પર સ્ટેટસ રિપોર્ટની 8 મી આવૃત્તિમાં આ આંકડો દર્શાવવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

નરેન્દ્ર મોદી સરકારમાં દેશનું દેવું 49 ટકા વધીને રૂ. 82 લાખ કરોડ થયું છે. શુક્રવારે કેન્દ્ર સરકારના દેવા પર સ્ટેટસ રિપોર્ટની 8 મી આવૃત્તિમાં આ આંકડો દર્શાવવામાં આવ્યો છે. અહેવાલ અનુસાર જૂન 2014 સુધીમાં તે રૂ.54,90,763 કરોડ હતું. જે સપ્ટેમ્બર 2018 સુધી વધીને રૂ.82,03,253 કરોડ થયું છે. સરકાર પર દેવામાં ભારે વધારો થવાને લીધે જાહેર દેવામાં 51.7 ટકાનો વધારો થયો છે. જો કે છેલ્લાં સાડા ચાર વર્ષમાં રૂ.48 લાખ કરોડથી વધીને રૂ. 73 લાખ કરોડ થઇ ગયું છે.

આ પણ વાંચો: કેન્દ્રિય બજેટ 2019: નોકરિયાત લોકોને મળી શકે છે મોટી ભેટ, ઇનકમ ટેક્સ ક્ષેત્રે થઇ શકે છે મોટો ફેરફાર

જાહેર દેવામાં 51.7 ટકાનો વધારો

જાહેર દેવામાં 51.7 ટકાનો વધારો

સરકાર પર દેવામાં ભારે વધારો થવાને લીધે જાહેર દેવામાં 51.7 ટકાનો વધારો થયો છે. જો કે છેલ્લાં સાડા ચાર વર્ષમાં રૂ.48 લાખ કરોડથી વધીને તે રૂ.48 લાખ કરોડ થઇ ગયું છે. નાણામંત્રાલયે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે સરકારી દેવા અંગેની સ્ટેટસ રિપોર્ટમાં ભારત સરકારના તમામ દેવાની સ્થિતિનો વિગતવાર વિશ્લેષણ આપ્યું છે. આ ઉપરાંત, એવું પણ જણાવ્યું છે કે 2010-11 થી સરકારી દેવા પર એક વાર્ષિક સ્ટેટસ રિપોર્ટ લાવી રહી છે.

નુકશાન ઘટાડવા માટે બજાર સાથે સંકળાયેલ બરોઇંગ્સનો સહારો લઇ રહી છે

નુકશાન ઘટાડવા માટે બજાર સાથે સંકળાયેલ બરોઇંગ્સનો સહારો લઇ રહી છે

પેપરમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય સરકારની બધી દેવાદારી મધ્યમ અવધિમાં ઘટાડા તરફ આગળ વધી રહી છે. સરકાર તેના રાજકોષીય નુકશાનને ઘટાડવા માટે બજાર સાથે સંકળાયેલા બૉરોઇંગ્સનો સહારો લઇ રહી છે. દેશનું દેવું વધી રહ્યું છે, ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોષીય તરફથી થોડી મદદની આશા છે. નવેમ્બર સુધી પહેલા આઠ મહિનામાં રાજકોષીય નુકશાન રૂ.7.17 લાખ કરોડ અથવા વર્ષના રૂ.6.24 લાખ કરોડના લક્ષ્યના 114.8% રહ્યું છે.

વિપક્ષે જોરદાર પ્રહાર કર્યો

વિપક્ષે જોરદાર પ્રહાર કર્યો

હવે તે જોવાનું છે કે મોદી સરકાર દેશના વધતા દેવાને ઘટાડવા માટે શું પગલાં લે છે. આ રિપોર્ટ આવ્યા પછી, વિરોધ પક્ષો મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. બીજી બાજુ આ રિપોર્ટ સરકાર માટે ચિંતાનો વિષય છે કારણ કે લોકસભાની ચૂંટણીઓ સામે છે.

English summary
India debt under Modi govt increased 49 per cent to Rs 82 lakh crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X