• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જર્મનીને દૂધ પાવડર નિકાસ કરશે ભારત

By Kumar Dushyant
|
milk-skimmed-powder
નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી: ભારતે સ્કિમ્ડ દૂધ પાવડર સહિત કૃષિ ઉત્પાદનો જર્મનીને નિકાસ કરવામાં રૂચિ બતાવી છે. ભારત દુનિયામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરનાર દેશ છે. તેમજ ભારતે જર્મનીને દેશના કૃષિ તથા ખાદ્ય પ્રોસેસીંગ ક્ષેત્રે રોકાણ કરવા માટે કહ્યું છે.

કૃષિ અને ખાદ્ય રાજ્યમંત્રી તારીક અનવરે જર્મન સાંસદો સાથે યોજાયેલી બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઇ હતી. તારીક અનવરે કહ્યું હતું કે ભારત કેળાં, કાજૂ, નારિયેળ, કપાસ, ઘઉ તથા મકાઇના લોટ જેવી કૃષિ પેદાશોની નિકાસ કરી શકે છે.

તેમને કહ્યું હતું કે 'જર્મની, ભારત પાસેથી આ પેદાશોની નિર્યાતો અંગે વિચાર કરી શકે છે. તેમને કહ્યું હતું કે ભારત જર્મનીને સ્કિમ્ડ દૂધ પાઉડર નિર્યાત કરવાના મુદ્દે ગંભીર છે. ભારત દુનિયાનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. સાથે-સાથે આ વર્ષે દૂધના ઉત્પાદનમાં પણ ભારતનું પ્રદર્શન સારું રહ્યું છે. આ ઉપરાંત મંત્રીએ જર્મનીને ભારતીય ખાદ્ય પ્રોસેસીંગ ક્ષેત્રે રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું.

English summary
India, the world's largest milk producer, today evinced interest to export skimmed milk powder among other farm items to Germany.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more