• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2012-13નો આર્થિક વિકાસ દર 5%, 10 વર્ષમાં સૌથી નીચા સ્તરે

By Kumar Dushyant
|

નવી દિલ્હી, 31 મે: ભારતની અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર નથી. આ દસ વર્ષમાં પોતાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. નાણાંકીય વર્ષ 2012-13માં આર્થિક વૃદ્ધિ દાયકાના ન્યૂનતમ સ્તર પાંચ ટકા પર આવી ગયો છે.

આર્થિક વૃદ્ધિ જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં ઘટીને 4.8 ટકા રહી ગયો છે જે ગત નાણાંકીય વર્ષની ત્રિમાસિકમાં 5.1 ટકા હતી. કૃષિ, ફોરેસ્ટ્રી અને ફિશિંગમાં વૃદ્ધિનો દર 1.4 ટકા રહ્યો છે જ્યારે નિર્માણમાં આ 2.6 ટકા છે.

શુક્રવારે સાર્વજનિક કરવામાં આવેલા સરકારી આંકડાઓ અનુસાર, નાણાંકીય વર્ષ 2012-13ના અંતિમ ત્રિમાસિક (31 માર્ચ, 2013 સુધી)માં વિકાસ દર 4.8 ટકા રહ્યો હતો. જે ગત નાણાંકીય વર્ષના ત્રિમાસિકમાં 5.1 ટકા હતો. જો કે સંપૂર્ણ નાણાંકીય વર્ષમાં જીડીપી વિકાસનો દર પાંચ ટકા રહ્યો હતો. આંકડાઓ અનુસાર અંતિમ ત્રિમાસિક દરમિયાન ઉત્પાદન સેક્ટરમાં 2.6 ટકાનો વધારો થયો છે, જ્યારે કૃષિ ઉત્પાદનમાં 1.4 ટકાનો જ વધારો થયો છે.

English summary
Pulled down by poor performance of farm, manufacturing and mining sectors, economic growth slowed to 4.8 percent in the January-March quarter and fell to a decade's low of 5 percent for the entire 2012-13 fiscal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X