For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો: શું કરશો, જ્યારે તમારું એટીએમ કે ડેબિટ કાર્ડ ATM મશીનમાં ફસાઇ જાય

|
Google Oneindia Gujarati News

આજકાલ ધણા લોકો એટીએમ કાર્ડ પોતાની પાસે રાખે છે. જેથી કરીને તે પોતાની અનુકૂળતા મુજબ ગમે ત્યારે અને ગમે ત્યાંથી જરૂર પડે પૈસા નીકાળી શકે.

જો કે તેમ છતાં ધણીવાર તેવું બનતું હોય છે કે તમારું એટીએમ કે ડેબિટ કાર્ડ મશીનમાં જ ફસાઇ જાય. આવા સમયે તમને શું કરવું અને શું નહીં તે સમજાતું નથી. ત્યારે તમારી મદદ માટે જ આજે અમે આ લેખ લાવ્યા છીએ. જેથી કરીને ભૂલથી પણ તમારી જોડે કદી આવું થાય તો તમારે શું કરવું તે તમે જાણી શકો

સૌથી પહેલા તો એ જાણો કે કયા કયા કારણો સર એટીએમ કે ડેબિટ કાર્ડ મશીનમાં ફસાય છે.

1. ટેકનિકલ કારણોથી મશીનનું ખરાબ હોવું.
2. પાવર ફ્લ્ક્ચુએશન
3. પિન વિષે જાણકારી દેવામાં વાર લગાડવી
4. 2-3 વાર ખોટો પિન કોડ આપવો
5. કાર્ડનો ઉપયોગ કર્યા બાદ નીકાળવાનું ભૂલી જવું.
6. Exit કાર્ડનું બટન ના દબાવવું.
ત્યારે જો ઉપરોક્ત કોઇ પણ કારણોસર તમારું એટીએમ કે ડેબિટ કાર્ડ મશીનમાં ફસાઇ જાય તો તમારે આ મુજબ કરવું. જુઓ ફોટોસ્લાઇડર...

ડેબિટ કાર્ડ ATM મશીનમાં ફસાઇ જાય

ડેબિટ કાર્ડ ATM મશીનમાં ફસાઇ જાય

સૌથી પહેલા તો તમે તમારી બેંકના કસ્ટમર કેર નંબર પર ફોન કરો અને આ અંગે પૂરી માહિતી આપો.

ડેબિટ કાર્ડ ATM મશીનમાં ફસાઇ જાય

ડેબિટ કાર્ડ ATM મશીનમાં ફસાઇ જાય

જે પણ એટીએમ મશીનમાં તમારું કાર્ડ ફસાયું હોય ત્યાં ફરિયાદ કરવા માટે એક નંબર આપવામાં આવ્યો હોય છે. તે નંબર પર ફોન કરી ફરિયાદ નોંધાવો.

ડેબિટ કાર્ડ ATM મશીનમાં ફસાઇ જાય

ડેબિટ કાર્ડ ATM મશીનમાં ફસાઇ જાય

સંબંધિત બેંકની નજીકની શાખામાં જઇ કાર્ડની પૂરી જાણકારી આપો.

ડેબિટ કાર્ડ ATM મશીનમાં ફસાઇ જાય

ડેબિટ કાર્ડ ATM મશીનમાં ફસાઇ જાય

તમે તમારું કાર્ડ બ્લોક પણ કરાવી શકો છો.

ડેબિટ કાર્ડ ATM મશીનમાં ફસાઇ જાય

ડેબિટ કાર્ડ ATM મશીનમાં ફસાઇ જાય

વધુમાં તમે તે જ કાર્ડ પરત પણ મેળવી શકો છો.

ડેબિટ કાર્ડ ATM મશીનમાં ફસાઇ જાય

ડેબિટ કાર્ડ ATM મશીનમાં ફસાઇ જાય

જો કે તમે બેંકથી નિશુલ્ક બીજું કાર્ડ પણ મેળવી શકો છો.

ડેબિટ કાર્ડ ATM મશીનમાં ફસાઇ જાય

ડેબિટ કાર્ડ ATM મશીનમાં ફસાઇ જાય

તમે જ્યારે પણ બેંકમાં જાવ ત્યારે તમારું ઓળખ પત્ર જેમ કે પેન કાર્ડ, કે પાસપોર્ટ પણ સાથે લઇને જાવ જેથી તમે તમારું કાર્ડ તે જ દિવસે મેળવી શકો.

English summary
What to do when your ATM or Debit card is stuck in ATM machine. Here is the full solution what to do and how to get your card back.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X