For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં આ નોકરીઓમાં મળે છે સૌથી વધારે પગાર

આ નોકરીઓ સાથે સંકળાયેલા લોકો પર પૈસા વરસે છે અને તેમની જોબ ફિલ્ડ પણ ઉત્તમ હોય છે. જો તમે તમારી કારકીર્દિને માં આગળ વધવા માટે મૂંઝવણમાં હોવ તો, તમારે એક વાર ફરી વિચારવું જોઈએ

By Lekhaka
|
Google Oneindia Gujarati News

શું તમે તમારી નોકરીથી થાકી ગયા છો અથવા ઓછા પગારમાં કામ કરતા થાકી ગયા છો, જો એવું કોઈ કારણ તમને પરેશાન કરે છે તો આ લેખ વાંચ્યા પછી તમે તમારી નોકરીને વધુ ધિક્કારવા માંડશો કારણ કે આજે અમે તમને ભારતની નોકરીઓ વિષે જણાવીશું જેમાં સૌથી વધુ પગાર મળે છે.

આ નોકરીઓ સાથે સંકળાયેલા લોકો પર પૈસા વરસે છે અને તેમની જોબ ફિલ્ડ પણ ઉત્તમ હોય છે. જો તમે તમારી કારકીર્દિમાં આગળ વધવા માટે મૂંઝવણમાં હોવ તો, તમારે એક વાર ફરી વિચારવું જોઈએ અને બની શકે કે આ લેખ તમારા મનની તમામ દુવિધાઓને દૂર કરી શકે. તેથી ચાલો આપણે તે નોકરીઓ વિશે જાણીએ જેમાં સૌથી વધુ પગાર મળે છે.

બિઝનેસ એનેલેટીક્સ

બિઝનેસ એનેલેટીક્સ

આ નોકરી માર્કેટમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે અને ભારતમાં આ નોકરીમાં સૌથી વધુ પગાર મળે છે. ગણિતમાં સારા લોકો આ ક્ષેત્રમાં વધુ સારી કારકિર્દી બનાવી શકે છે.

ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ

ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ

આ નોકરીમાં એમ્પ્લોયરને તેમની કંપની માટે મૂડીમાં વધારો કરવાનો હોય છે અને કંપનીને આર્થિક સલાહ આપવાની હોય છે અને નાણાં સંબંધિત દરેક કાર્ય કંપની માટે કરવાનું હોય છે. આજે આ નોકરી બીજા સ્થાને આવે છે.

મેનેજમેન્ટ પ્રોફેશનલ

મેનેજમેન્ટ પ્રોફેશનલ

કોઈ પણ સંસ્થામાં આ પોસ્ટ સૌથી મહત્વપૂર્ણ હોય છે. ઘણા કામોને મેનેજ અને હેન્ડલ કરવાથી અનુભવ વધે છે. આ નોકરીમાં પણ સૌથી વધુ પગાર મળે છે અને આ લિસ્ટમાં નંબર ત્રણ પર આવે છે. પરંતુ આ નોકરીમાં રહેવા માટે ખુબ મહેનત અને સંઘર્ષ કરવો પડે છે.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની નોકરી

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની નોકરી

આજકાલ બજારમાં આ નોકરીની ઘણી માંગ છે. આ નોકરી માટે ઉમેદવાર ખૂબ હોશિયાર હોવો જોઈએ અને બિઝનેસ અને એકાઉન્ટન્સી નું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.

સોફ્ટવેર એન્જિનિયરિંગ નોકરીઓ

સોફ્ટવેર એન્જિનિયરિંગ નોકરીઓ

જો તમને લાગતું હોય કે સૉફ્ટવેર એન્જિનિયર્સને સૌથી વધુ પગાર મળે છે તો તમે ખોટા છો. આ લિસ્ટમાં આ નોકરી પાંચમાં સ્થાને આવે છે. તેમને તેમના ક્ષેત્રનું પૂરતું જ્ઞાન રાખવું પડે છે. એટલું જ નહીં, આ ક્ષેત્રમા સ્પર્ધા પણ ખૂબ જ સારી મળે છે.

English summary
List Of Highest Paid Jobs In India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X