For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ બેંકોમાં ખુલી શકશે સુકન્યા સમૃદ્ધિ ખાતું

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકારે બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી છે. જે માટે ખાતુ તમે માત્ર પોસ્ટ ઓફિસમાં જ નહીં, પણ બેંકમાં પણ ખોલાવી શકો છો. આ યોજના હેઠળ તમે ખૂબ જ ઓછી રકમ સાથે પણ તમારી દિકરીના નામે ખાતું ખોલાવી શકો છો. આ રકમ તમારી દિકરીને તે જ્યારે 21 વર્ષની થશે ત્યારે મળશે. (કેવી રીતે ખોલાવશો સુકન્યા સમુદ્ધિ ખાતું? )

sukanya samriddhi account

વધુમાં તમે બેંકમાં પણ આ યોજના હેઠળ ખાતું ખોલાવી શકો છો. પણ હા જો તમે કોઇ નીચે મુજબના નામની બેંકમાં જાવ ને હાલ પૂરતી ત્યાં આ સુવિધા ના હોય તો નિરાશ ના થતા. આ યોજના આવતા ત્યાં થોડીક વાર લાગશે.

નીચે મુજબ બેંકોમાં સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવી શકાય છે.

1. ભારતીય સ્ટેટ બેંક
2. બેંક ઓફ બરોડા
3. પંજાબ નેશનલ બેંક
4. બેંક ઓફ ઇન્ડિયા
5. કેનરા બેંક
6. યૂકો બેંક
7. યૂનાઇટેડ બેંક
8. આંધ્રા બેંક
9 અલ્હાબાદ બેંક
10. ઇન્ડિયન બેંક
11. કોપરેશન બેંક
12. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા
13. આઇડીબીઆઇ બેંક
14. દેના બેંક

English summary
List of banks where you can approach to open the Sukanya Samriddhi Yojana Account.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X