માઇક્રોમેક્સ ધમાકો, લોન્ચ કર્યું ડ્યુએલ ઓએસ લેપટેબ

Posted By:
Subscribe to Oneindia News

ભારતીય સ્માર્ટફોન, મોબાઇલ અને ટેબલેટ મેન્યુફેક્ચર માઇક્રોમેક્સે લોસ વેગાસમા ચાલી રહેલા ટેક શો સીઇએસ 2014માં કેનવાસ લેપટેબ લોન્ચ કરીને બધાને હેરાન કરી દીધા છે. કેનવાસ લેપટેબમાં ડ્યુએલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં એન્ડ્રોઇડ અને વિન્ડોઝ 8.1 વર્ઝન એક સાથે પ્રયોગ કરી શકાય છે. લેપટેબ પહેલી એવી ડિવાઇસ છે, જેમા ડ્યુએલ વર્ઝન ઓએસ સપોર્ટ આપવામાં આવ્યો છે.

જો કે, હજુ કંપનીએ તેમાં આપવામાં આવેલા એન્ડ્રોઇડ વર્ઝન અંગે કોઇ જાહેરાત કરી નથી. માઇક્રોમેક્સ અનુસાર ફેબ્રુઆરી સુધીમાં આ લેપટેબ ભારતીય ઇ કોમર્સ સાઇટ અને રીટેલ સ્ટોરમાં મળવા લાગશે. માઇક્રોમેક્સના લેપટેબ અંગે સૌથી પહેલા ટેક સાઇટ ઇંગેજેટે જાણકારી આપી હતી. તો ચાલો તસવીરો થકી જાણીએ કે શું ખાસ છે માઇક્રોમેક્સ લેપટેબમાં.

સ્ક્રીન
  

સ્ક્રીન

10.1 ઇન્ચની સ્ક્રીન, 1280x800 પિક્સલ રેઝોલ્યુશન

પ્રોસેસર-રેમ અને મેમરી
  

પ્રોસેસર-રેમ અને મેમરી

1.46 ગીગાહર્ટ પ્રોસેસર અને 2 જીબી રેમ, 32 જીબી ઇન્ટરનલ મેમરી અને 64 જીબી એક્સપાન્ડેબલ ઓપ્શન

ઓપરેટિંગ સિસ્ટમ
  

ઓપરેટિંગ સિસ્ટમ

જેલીબીન એન્ડ્રોઇડ અને વિન્ડો 8.1 ડ્યુએલ બૂટ સપોર્ટ

કેમેરા
  

કેમેરા

2 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા

English summary
micromax unveils first dual boot laptab tablet at ces 2014
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.