• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેપ્ટન કૂલ 'ધોની' બન્યો દેશનો સૌથી ધનિક ખેલાડી

By Kumar Dushyant
|
m-s-dhoni
નવી દિલ્હી, 25 જાન્યુઆરી: ફોર્બ્સ દ્રારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની ટોપ 100 સેલિબ્રેટીમાં દેશના સૌથી અમીર ખેલાડી છે. ફોર્બ્સે ભારતમાં સૌથી વધુ લોકપ્રિય અને સૌથી વધુ આવક રળનાર ટોપ 100 સેલેબ્રિટીની યાદી જાહેર કરી છે.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 135.16 કરોડની કમાણી કરી ત્રીજા સ્થાન પર છે જ્યારે પ્રથમ સ્થાન પર બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાને બાજી મારી લીધી છે. આ યાદી અનુસાર શાહરૂખ ખાને ઓક્ટોમ્બર 2011 થી સપ્ટેમ્બર 2012 સુધી કુલ 202.8 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે જ્યારે સલમાન ખાને 144 કરોડની કમાણી કરી લીધી છે.

તાજેતરમાં વન-ડે ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકર પણ કમાણીમાંથી બાકાત નથી. બોલિવુડ સ્ટાર કરીના કપૂરે બાજી મારતાં સાતમું સ્થાન મેળવ્યું છે. વિરેન્દ્ર સહેવાગ 8મા સ્થાને જ્યારે વિરાટ કોહલી નવમા સ્થાન પર છે.

English summary
Indian cricket captain Mahendra Singh Dhoni has been named as the richest sportsperson in India as per the Forbes’ list of top 100 Indian celebrities.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more