For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુકેશ અંબાણી : "મેં હું નંબર 1"

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 3 માર્ચ: ફોર્બ્સ મેગેઝિનના લિસ્ટ મુજબ, જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ફરી એક વાર ભારતીય ધનાઢ્યની લિસ્ટમાં આવ્યા છે, નંબર 1. 21 અરબ ડૉલરની સંપત્તિ સાથે મુકેશ અંબાણી બની ગયા છે, ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ. સાથે જ, વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓની લિસ્ટમાં અંબાણી 39 સ્થાને છે. નોંધનીય છે કે, આ વખતે 90 અબજોપતિઓનો ફોર્બ્સ લિસ્ટમાં સમાવેશ થયો છે, જેમાં 28 નવા ચહેરાઓ પણ છે.

વધુમાં અમેરિકી અરબપતિ બિલ ગેટ્સ 16મી વખત વિશ્વના નંબર 1 ધનાઢ્ય વ્યક્તિ બન્યા છે. વિશ્વના અબજોપતિઓમાં બીજા નંબરે આવે છે દૂર સંચારના દિગ્ગજ કાર્લોસ સ્લિમ, જ્યારે 72.7 અબર ડૉલરની સંપત્તિ સાથે વારેન બફેટે ત્રીજું સ્થાન મળ્યું છે...

મુકેશ અંબાણી

મુકેશ અંબાણી

21 અરબ ડૉલર સાથે ભારતના નંબર 1 ધનાઢ્ય વ્યક્તિ

દિલિપ સંઘવી

દિલિપ સંઘવી

20 અરબ ડૉલર સંપત્તિ સાથે બીજા નંબરે

અજીમ પ્રેમજી

અજીમ પ્રેમજી

19.1 અરબ ડૉલર સાથે ત્રીજા નંબરે

શિવ નાડર

શિવ નાડર

14.8 અરબ ડૉલર સાથે ચોથા ક્રમે

હિંદુજા બંધુ

હિંદુજા બંધુ

14.5 અરબ ડૉલર સાથે પાંચમા ક્રમે

લક્ષ્મી મિત્તલ

લક્ષ્મી મિત્તલ

13.5 અરબ ડૉલર સાથે છઠ્ઠા ક્રમે

ગૌતમ અદાણી

ગૌતમ અદાણી

7. આનંદ કૃષ્ણ : 9.7 અરબ ડૉલર સાથે સાતમાં ક્રમે
8. કુમાર મંગલમ્ બિરલા : 9 અબર ડૉલર સાથે આઠમાં ક્રમે
9. ઉદય કોટક : 7.2 અરબ ડૉલર સાથે નવમાં ક્રમે
10. ગૌતમ અદાણી : 6.6 અરબ ડૉલર સાથે 10માં ક્રમે

English summary
Mukesh Ambani again tops 90 Indian billionaires, 28 of them newcomers, on Forbes' annual ranking as Bill Gates emerged as the world's richest person for the 16th time in the last 21 years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X