For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Mutual Fund: આ સ્કીમો તમારા પૈસા ડૂબાડી શકે છે

મ્યુચ્યુઅલ ફંડનો રોકાણ માટેનો સૌથી બેસ્ટ વિકલ્પ માનવામાં આવે છે. પરંતુ મ્યુચ્યુઅલ ફંડમાં કેટલીક સ્કીમ એવી પણ છે જેમાં રોકાણકારોના પૈસા ડૂબે છે.

|
Google Oneindia Gujarati News

મ્યુચ્યુઅલ ફંડનો રોકાણ માટેનો સૌથી બેસ્ટ વિકલ્પ માનવામાં આવે છે. પરંતુ મ્યુચ્યુઅલ ફંડમાં કેટલીક સ્કીમ એવી પણ છે જેમાં રોકાણકારોના પૈસા ડૂબે છે. આ નુક્સાન ત્યારે થાય છે, જ્યારે બજારમાં તેજ હોય અને સેન્સેક્સ તેમજ નિફ્ટીનું વળતર પોઝિટિવ હોય. મ્યુચ્યુઅલ ફંડમાં નુક્સાન કરાવનારી સ્કીમનો હાલ એવો હોય છે કે રોકાણકારે 1 વર્ષ પહેલા 1 લાખ રૂપિયા રોક્યા હો તો હવે તેની વેલ્યુ 23 ટકા ઘટીને 77 હજાર થઈ જાય. નાણા બજારના નિષ્ણાતોના કહેવા પ્રમાણે આ નુક્સાનનું કારણ ખોટા પ્રકારના શૅરમાં રોકાણ છે.

આ પણ જુઓ: આ 4 જગ્યાએથી માત્ર 1 રૂપિયામાં સોનું ખરીદો, જાણો શું છે પ્રોસેસ

શું છે પૈસા ડૂબવાનું કારણ

શું છે પૈસા ડૂબવાનું કારણ

મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકેલા પૈસા શેર બજારમાં લિસ્ટેડ કંપનીમાં રોકવામા આવે છે. મ્યુચ્યુઅલ ફંડને મેનેજ કરનાર મેનેજર ક્યાં પૈસા રોકવા તે નક્કી કરે છે, તેના બદલામાં કમિશન લે છે. પરંતુ દરેક કેટેગરીમાં કોઈને કોઈ સ્કીમ તો એવી છે જ જે રોકાણકારોને નુક્સાન કરાવે છે. પરંતુ હાલ મ્યુચ્યુઅલ ફંડમાં એવી કોઈ સિ્સટમ નથી જે રોકાણકારોનું નુક્સાન રપાઈ કરી આપે. આ નુક્સાન રોકાણકારોને બેવડો ફટકો આપે છે. એક તો તેમને વળતર નથી મળતું અને ઉપરથી તેમણે રોકેલા પૈસા ઘટે છે, સાથે જ તેમણે કમિશન પણ ચૂકવવું પડે છે.

આ છે મ્યુચ્યુઅલ ફંડમાં 23 ટકા સુધીનું નુક્સાન કરાવનાર સ્કીમ

આ છે મ્યુચ્યુઅલ ફંડમાં 23 ટકા સુધીનું નુક્સાન કરાવનાર સ્કીમ

મ્યુચ્યુઅલ ફંડની સ્મોલ કેપ ફંડ સ્કીમમાં 3 સ્કીમ એવી છે જેણે રોકાણકારોને એક વર્ષમાં 20 ટકા કરતા વધું નુક્સાન કરાવ્યું છે.

આ છે સૌથી વધુ નુક્સાન કરાવનાર મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ

1) Sundaram Small Cap Fund - Growth Small Cap Fundએ એક વર્ષમાં 23.27 ટકા નુક્સાન કરાવ્યું છે.

2) Sundaram Select Micro Cap - Series XIV - Regular Plan - Growthએ એક વર્ષમાં 23.10 ટકા નુક્સાન કરાવ્યું છે.

3) HSBC Small Cap Equity Fund - Growth સ્કીમમાં 1 વર્ષમાં 21.82 ટકા નુક્સાન કરાવ્યું છે.

મ્યુચ્યુઅલ ફંડની લાર્જ કૅપ ફંડ સ્કીમનો હાલ

મ્યુચ્યુઅલ ફંડની લાર્જ કૅપ ફંડ સ્કીમનો હાલ

1) IDBI India Top 100 Equit Fund - Growthએ એક વર્ષમાં 0.63 ટકાનું નુક્સાન કર્યું છે.

2) SBI Blue Chip Fundએ 1 વર્ષમાં 0.33 ટકા નુક્સાન કરાવ્યું છે.

આ છે મ્યુચ્યુઅલ ફંડની લાર્જ એન્ડ મિડ કેપ ફંડની સ્કીમનો હાલ

આ છે મ્યુચ્યુઅલ ફંડની લાર્જ એન્ડ મિડ કેપ ફંડની સ્કીમનો હાલ

1) BOI AXA Large & Mid Cap Equity Fund Growthએ એક વર્ષમાં 12.93 ટકાનું નુક્સાન કરાવ્યું છે.

2) BOI AXA Large & Mid Cap Equity Fund Growthએ 1 વર્ષમાં 11.88 ટકાનું નુક્સાન કરાવ્યું છે.

3) L & T Large & Mid Cap Fund - Growthએ એક વર્ષમાં 8.90 ટકાનું નુક્સાન કરાવ્યું છે.

આ છે મ્યુચ્યુઅલ ફંડની મિડ કેપ ફંડ સ્કીમનો હાલ

આ છે મ્યુચ્યુઅલ ફંડની મિડ કેપ ફંડ સ્કીમનો હાલ

1) UTI Mid Cap Fund - Growth 15.02 ટકા નુક્સાન કરાવ્યું છે.

2) Edelweiss Mid Cap Fund - Regular Plan - Growth એક વર્ષમાં 13.60 ટકા નુક્સાન કરાવ્યું છે.

3) Sundaram Mid Cap Fun - Growth 1 વર્ષમાં 12.74 ટકા નુક્સાન કરાવ્યું છે.

જાણો મ્યુચ્યુઅલ ફંડની મલ્ટી કૅપ ફંડની સ્કીમનો હાલ

જાણો મ્યુચ્યુઅલ ફંડની મલ્ટી કૅપ ફંડની સ્કીમનો હાલ

1 Reliance Capital Builder Fund IV series C Growth Multi cap fundમાં 1 વર્ષમાં 19.11 ટકાનું નુક્સાન

2 Aditya Birla Sun Life Resurgent India Fund Series 7 Growth Multi Cap Fundમાં 1 વર્માં 18.93 ટકાનું નુક્સાન

3 IDFC Equity Opportunity Series 4 Regular Plan Growth Multi Cap Fundમાં એક વર્ષમાં 18.53 ટકાનું નુક્સાન

જાણો મ્યુચ્યુઅલ ફંડમાં ટેક્સ સેવર સ્કીમનો હાલ

જાણો મ્યુચ્યુઅલ ફંડમાં ટેક્સ સેવર સ્કીમનો હાલ

1 Sundaram Long Term Micro Cap Tax Advantage Fund Series iii Regular Plan Growth સ્કીમમાં 1 વર્ષમાં 22.87 ટકાનું નુક્સાન

2 UTI Long Term Advantage Fund Series VI Growthમાં 1 વર્ષમાં 14.38 ટકાનું નુક્સાન

3 BOI AXA Tax Advantage Fund Regular Plan Growth સ્કીમમાં 1 વર્ષમાં 14.06 ટકાનું નુક્સાન

ટેક્સ સેવર મ્યુચ્યુઅલ ફંડમાં જો કે 3 વર્ષનો જ લોક ઈન પીરિયડ હોય છે. જેને કારણે રોકાણકારો ઈચ્છે તો પણ 1 વર્ષમાં પૈસા કાઢી શક્તા નથી. પરંતુ રોકાણકારોએ જો આ સ્કીમમાં રોકાણ કર્યું હોય તો તેમના પૈસાની કિંમત જરૂર ઘટે છે.

English summary
mutual fund lowest returns schemes worst performing mutual funds
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X