• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આકાશ ટેબલેટના આગામી વર્ઝનની કિંમત 2500 રૂ!

|

નવી દિલ્હી, 4 મેઃ આઇઆઇટી બોમ્બેના 2263 રૂપિયા/યુનિટની કિંમત પર એક લાખ આકાશ ટેબલેટ આપ્યા બાદ હવે ડેટાવિન્ડ તેના આગામી વિર્ઝનને લગભન 2500 રૂપિયા/યુનિટ પર આપવા તૈયાર છે.

ડેટાવિન્ડના સીઇઓ સુનિત સિંહ તુલીએ કહ્યું છે કે, જ્યા સુધી મને જાણકારી છે. આકાશ ટેબલેટ પર કમિટી તેના ઉંચા વર્ઝન 2500 રૂપિયા/યુનિટ પર ઇચ્છે છે. અમે દરેક 10 લાખ યુનિટના ઓર્ડર પર આ કિંમત માટે તૈયાર છીએ.

ગત ટેન્ડરમાં આકાશ ટેબલેટેની સ્પલાયમાં મોડુ થયું હતુ અને ઘણો વિવાદ થયો હતો. જ્યારે આકાશ ટેબલેટની સપ્લાયમાં થયેલા મોડા અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તુલીએ કહ્યું કે, તેમણે તેની સપ્લાય એક મહિના પહેલા જ કરી દીધી છે. તેમણે કહ્યું છે કે, ટેન્ડર અનુસાર આકાશ ટેબલેટની સપ્લાય 6 જૂન સુધી કરવાની હતી અને અમે આ કામ 1 મેના રોજ જ પૂર્ણ કરી નાંખ્યું છે.

English summary
After completing supply of 1 lakh units of Aakash tablets to IIT Bombay for Rs 2,263 apiece, Datawind today said it is ready to provide the next version of the device at a tentative price of Rs 2,500 apiece.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X