For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાય બેક મંજુરી મળતા ઓનમોબાઇલ શેર્સમાં તેજી

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 12 ડિસેમ્બર : ઓનમોબાઇલ ગ્લોબલના બોર્ડ દ્વારા શેરસ્ના બાય બેક પ્લાનને મંજુરી આપવામાં આવતા જ કંપનીના શેર્સમાં આજે તેજી જોવા મળી રહી છે.

બાયબેક પ્રક્રિયા મારફતે સ્ટોક માર્કેટમાં ઉપલબ્ધ કંપનીના શેર્સની સંખ્યા ધટાડવામાં આવે છે. બાયબેક પ્રક્રિયામાં કંપની પોતે શેર્સમાં રોકાણ કરે છે અથવા તેની રોકડનો ઉપયોગ કરીને પોતાના શેર્સ પોતે ખરીદે છે.

આને પગલે ચોક્કસ કંપનીના શેર્સની કિંમતમાં જોરદાર વધારો જોવા મળે છે. જો કે લાંબા ગાળે તે કંપનીના ફંડામેન્ટલસને અસર કરે છે.

12-1418368335-stock-market-bull-2

બાયબેક ઓપન માર્કેટમાં થાય છે. આ પ્રક્રિયા કંપની એક્ટ 2013ની કલમ 68,69 અને 70 અનુસાર સ્ટોક એક્સચેન્જ દ્વારા નક્કી કરવામાં આવેલી પ્રક્રિયા અુસાર ઓપન માર્કેટમાં થાય છે. જે અનુસાર કંપનીના શેર્સની કિંમત રૂપિયા 86થી વધતીનથી. તેની ઇક્વિટીની કુલ પેયેબલ કેશ રૂપિયા 49 કરોડથી વધવી જોઇએ નહીં.

આજે બપોરે 12.05 વાગે કંપનીના શેરનો ભાવ રૂપિયા 72.60 હતો. જે 4.99 જેટલો વધારે હતો. આજે ઇન્ટ્રા ડેમાં તેણે 72.66ની સર્વોચ્ચ સપાટી સ્પર્શી હતી.

English summary
OnMobile Shares Soar on Buy Back Approval.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X