Gold પર રોકાણ કરવાનો સારો મોકો, જલદી જ કિંમત 68000ને પાર, જાણો કારણ
નવી દિલ્હીઃ રકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ સોનાની કિંમતમાં તેજી ચાલી રહી છે. શુક્રવારે સોનાની કિંમતમાં ફરી એકવાર ગિરાવટ જોવા મળી. જો કે ચાંદીની ચમક યથાવત રહી અને એકવાર ફરીથી ચાંદીની કિંમતમાં વધારો થયો. શુક્રવારે 26 જૂન સોનાની કિંમતમાં ભારે ગિરાવટ આવી. સોનું 94 રૂપિયા નીચે ગગળી 48043 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. જ્યારે ચાંદીની કિંમત 471 રૂપિયા ચઢી 48056 રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચવાની ઉમ્મીદ છે. કોરોના અને લૉકડાઉનના કારણે શેર બજારમાં ઉઠકપાઠક યથાવત છે. એવામા રોકાણકારોનો ટ્રેન્ડ સોના તરફ વધ્યો છે. જાણકારો મુજબ આગલા એકથી બે વર્ષમા ંસોનું 65000 રૂપિયાથી લઇ 68000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના આંકડાને પાર કરી શકે છે.

સોનું સસ્તું થયું
દેશના 14 સર્રાફા બજારમાં સોના ચાંદીની કિંમત એવરેજ રેટે જણાવતી ઇન્ડિયન બુલિયન ન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ મુજબ શુક્રવારે સોનાની કિંમતમાં 94 રૂપિયાની ગિરાવટ આવી. 24 કેરેટ શુદ્ધતા વાળા સોનાની કિંમતમાં આવેલ આ ગિરાવટ બાદ સોનું 48043 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. જ્યારે 23 કેરેટ વાળા સોનાની કિંમત 47944 રૂપિયા સુધી ગગડી47851 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. આ ઉપરાંત 20 કેરેટ શુદ્ધતાવાળા સોનાની કિંમત 36032 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઇ છે. જ્યારે 18 કેરેટ શુદ્ધતાવાળા સોનાની કિંમત 28105 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી.

સોનાની ચમક વધી
જ્યાં સોનાની કિંમતમાં પાછલા બે દિવસથી ગિરાવટ આવી છે ત્યાં જ ચાંદીની કિંમતમાં તેજી જોવા મળી. શુક્રવારે 99.9 ટકા શુદ્ધતાવાળા ચાંદીની કિંમતમાં 471 રૂપિયાની તેજી આવી છે. ચાંદી 47585 રૂપિયાથી વધુ 48056 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઇ. જ્યારે ગુરુવારે સોનાની કિંમતમાં 438 રૂપિયાની ગિરાવટ આવી હતી અને સોનું ગગડી 48137 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું.

સોનાની કિંમતમાં તેજી આવશે
બજારના જાણકારો મુજબ સોનાની કિંમતમાં તેજી આવશે. જાણકારો મુજબ કોરોના સંકટ અને લોકડાઉનને કારણે ભારત સહિત દુનિયાભરના દેશમાં અર્થવ્યવસ્થા હલી ગઇ છે. બજારમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે. શેર બજારની સ્થિતિ પણ હલી ગ છે. એવામા રોકાણકારો સુરક્ષિત રોકાણ શોધી રહ્યા છ. બજારના જાણકારો મુજબ પીળી ધાતુ હંમેશાથી સુરક્ષિત રોકાણ તરીકે રોકાણકારોની પહલી પસંદ રહી છે. એવામાં આગામી દિવસોમાં સોનામાં રોકાણ વધશે. સોનાની કિંમતમાં અભૂતપૂર્વ તેજી જોવા મળી શકે છે. એખ્સપર્ટ્સ મુજબ સનાની કિંમત રેકોર્ડ ઉંચાઇ પર પહોંચી ગઇ છે.બજારનાજાણકારો મુજબ સોનાની કિંમતમાં તેજી યથાવત રહેશે અને આગલા 1થી 2 વર્ષમા સોનાની કિંમત 65000થી લઇ 68000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર જઇ શકે છે.

ભારત- ચીન વચ્ચે તણાવને પગલે સોના તરફ વધશે ટ્રેન્ડ
જાણકારોનું કહેવું છે કે IMFએ પણ મંદીની આશંકા જતાવી છે. આઇએમએફ મુજબ આ વર્ષે જીડીપી 4.9 ટકાથી ઓછું રહેવાનું અનુમાન છે. જ્યાર દેશના જીડીપીમાં પણ 4.5 ટકાની કમી આવી છે. જની પાછળનું મોટું કારણ કોરોના વાયરસને કારણે લાગૂ કરવામાં આવેલ લૉકડાઉનને માનવામાં આવ્યું છે. આ ઉપરાંત ચીન અને ભારત વચ્ચેના વધતા તણાવને પગલે રોકાણકારો સુરક્ષિત રોકાણની તલાશ કરી રહ્યા છે.
અનલૉક-2માં ચાલુ થઈ શકે છે આંતરરાષ્ટ્રીય ઉડાનો, 30 જૂન સુધી જારી થશે દિશા-નિર્દેશ