Petrol Diesel Price: 24 ઓગસ્ટે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત

Petrol Diesel Price (24 August 2025): દરરોજ પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવે છે જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડે છે. ઈંધણના દર સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં ઈંધણના દર ક્રૂડ ઓઈલના આધારે નક્કી કરવામાં આવે છે ત્યારબાદ નવા દર દરેકની વચ્ચે જાહેર કરવામાં આવે છે. ત્યારે 24 ઓગસ્ટે શું છે પેટ્રોલ-ડીઝલની લેટેસ્ટ કિંમત તે જાણીએ.

Petrol Diesel Price

ગુજરાતના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ-ડીઝલની કિંમત ?

  • અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 94.29 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.95 રૂપિયા પ્રતિ લિટર છે.
  • વડોદરામાં પેટ્રોલનો ભાવ 94.23 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.90 રૂપિયા પ્રતિ લિટર છે.
  • સુરતમાં પેટ્રોલનો ભાવ 94.35 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.04 રૂપિયા પ્રતિ લિટર છે.
  • ભાવનગરમાં પેટ્રોલનો ભાવ 96.10 રૂપિયા અને ડીઝલનો ભાવ 91.78 રૂપિયા પ્રતિ લિટર છે.
  • રાજકોટમાં પેટ્રોલનો ભાવ 94.29 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.98 રૂપિયા પ્રતિ લિટર છે.
  • જામનગરમાં પેટ્રોલનો ભાવ 94.50 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.17 રૂપિયા પ્રતિ લિટર છે.

દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ-ડીઝલના ભાવ ?

  • દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.77 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.67 રૂપિયા પ્રતિ લિટર છે.
  • મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.50 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.03 રૂપિયા પ્રતિ લિટર છે.
  • ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.80 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.39રૂપિયા પ્રતિ લિટર છે.
  • કોલકાતામાં પેટ્રોલનો ભાવ 105.41 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.02 રૂપિયા પ્રતિ લિટર છે.

કયા કારણોસર પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાય ?

Petrol Diesel Price: ભારત તેની મોટાભાગની જરૂરિયાતનું ક્રૂડ ઓઇલ વિદેશોમાંથી ખરીદે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત વધે છે ત્યારે સ્થાનિક ભાવ પણ વધે છે. જો ડોલર સામે રૂપિયો નબળો પડે છે તો તેલ ખરીદવું મોંઘુ થઈ જાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો પેટ્રોલ-ડીઝલ પર ભારે કર લાદે છે. વિવિધ રાજ્યોની કર નીતિઓને કારણે દરો પણ બદલાય છે. ક્રૂડ ઓઇલ રિફાઇનિંગનો ખર્ચ પણ ભાવને અસર કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X