• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Petrol-Diesel Rate: મે મહિનામાં 10 વાર વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

|

બુધવારે સામાન્ય નાગરિકોને રાહત મળી છે, આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધઘટ થઈ નથી. ઓઈલ કંપનીઓ પાછલા અઠવાડિયાથી એક દિવસ બાકાત રાખી સતત કિંમતો વધારી રહી છે. જણાવી દઈએ કે મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો હતો. કાલે ડીઝલની કિંમતમાં 29થી 31 પૈસા પ્રતિ લીટરે જ્યારે પેટ્રોલની કિંમતમાં 24થી 27 પૈસાનો વધારો થયો હતો.

મે મહિનામાં 10 વખત મોંઘાં થયાં પેટ્રોલ-ડીઝલ

મે મહિનામાં 10 વખત મોંઘાં થયાં પેટ્રોલ-ડીઝલ

મે મહિનામાં અત્યાર સુધી પેટ્રોલ અને ડીઝલ 10 વખત મોંઘા થઈ ચૂક્યાં છે. સતત વધી રહેલા ભાવના કારણે માત્ર 10 દિવસમાં જ દિલ્હીમાં પેટ્રોલના રેટ 2.50 રૂપિયા વધી ચૂક્યા છે, જ્યારે ડીઝલના ભાવ આ મહિને 2.78 રૂપિયા મોંઘા થઈ ચૂક્યા છે. જણાવી દઈએ કે દરરોજ સવારે 6 વાગ્યે નવી કિંમતો જાહેર કરવામાં આવે છે.

આ શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર

આ શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર

મહારાષ્ટ્રના નાંદેડમાં પેટ્રોલ 100.54 રૂપિયા પ્રતિ લીટર, રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ 103.80 રૂપિયા, જેસલમેરમાં પેટ્રોલ 100.97 રૂપિયા, મધ્ય પ્રદેશના અનૂપપુરમાં પેટ્રોલ 103.49 રૂપિયા, નગરાબાંધમાં પેટ્રોલ 103.31 રૂપિયા, રીવામાં પેટ્રોલ 103.13 રૂપિયા અને ઈન્દોરમાં પેટ્રોલ 100.98 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે.

Cyclone Tauktae Effect: ઓરેન્જ અલર્ટ વચ્ચે દિલ્હીમાં થયો વરસાદ, યુપી રાજસ્થાનમાં પણ ભારે વરસાદનું અલર્ટCyclone Tauktae Effect: ઓરેન્જ અલર્ટ વચ્ચે દિલ્હીમાં થયો વરસાદ, યુપી રાજસ્થાનમાં પણ ભારે વરસાદનું અલર્ટ

આજના પેટ્રોલ અને ડીઝલના ભાવ

આજના પેટ્રોલ અને ડીઝલના ભાવ

  • દિલ્હીમાં પેટ્રોલ 92.85 રૂપિયા અને ડીઝલ 83.51 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
  • મુંબઈમાં પેટ્રોલ 99.14 રૂપિયા અને ડીઝલ 90.71 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
  • ચેન્નઈમાં પેટ્રોલ 92.92 રૂપિયા અને ડીઝલ 88.34 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
  • કોલકાતામાં પેટ્રોલ 92.67 રૂપિયા અને ડીઝલ 86.35 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
  • બેંગ્લોરમાં પેટ્રોલ 95.94 રૂપિયા અને ડીઝલ 88.53 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
  • લખનઉમાં પેટ્રોલ 90.57 રૂપિયા અને ડીઝલ 83.89 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
  • પટનામાં પેટ્રોલ 95.05 રૂપિયા અને ડીઝલ 88.75 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
English summary
Petrol and Diesel rate increased 10 times in 19 days of may month of 2021
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X