• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આજે પેટ્રોલ-ડીઝલ સસ્તાં થયાં, જાણો આજના રેટ

|

નવી દિલ્હીઃ શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના રેટમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમત 14 પૈસા પ્રતિ લીટરના ઘટાડા સાથે 72.71 રૂપિયા નોંધાઈ છે જ્યારે ડીઝલ 19 પૈસા પ્રતિ લીટર થઈ ગયું છે. જ્યારે દિલ્હીમાં આજે પેટ્રોલના ભાવ 14 પૈસા પ્રતિ લીટરના ઘટાડા સાથે 75.41 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે. જ્યારે ડીઝલના રેટ 15 પૈસા પ્રતિ લીટરના ઘટાડા સાથે 6877 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે.

અન્ય શહેરોમાં શું છે રેટ, જાણો

અન્ય શહેરોમાં શું છે રેટ, જાણો

  • દિલ્હીમાં પેટ્રોલ 75.41 રૂપિયા જ્યારે ડીઝળ 6.77 રૂપિયા પ્રતિ લીટર છે.
  • મુંબઈમાં પેટ્રોલ 81 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 72.11 રૂપિયા પ્રતિ લીટર ભાવ છે.
  • કોલકાતામાં પેટ્રોલના ભાવ 78 રૂપિયા જ્યારે ડીઝલના ભાવ 71.13 રૂપિયા છે.
  • ચેન્નઈમાં પેટ્રોલના ભાવ 78.34 રૂપિયા જ્યારે ડીઝલના ભાવ 72.67 રૂપિયા છે.
  • અગરતલામાં પેટ્રોલના ભાવ 75.95 રૂપિયા જ્યારે ડીઝલના ભાવ 70.88 રૂપિયા છે.
  • અંબાલામાં પેટ્રોલના ભાવ 74.37 રૂપિયા જ્યારે ડીઝલના ભાવ 67.24 રૂપિયા છે.
  • બેંગ્લોરમાં પેટ્રોલના ભાવ 77.93 રૂપિયા જ્યારે ડીઝલના ભાવ 71.06 રૂપિયા છે.
  • ભોપાલમાં પેટ્રોલના ભાવ 83.66 રૂપિયા જ્યારે ડીઝલના ભાવ 75.15 રૂપિયા છે.
  • ભૂવનેશ્વરમાં પેટ્રોલના ભાવ 74.38 રૂપિયા જ્યારે ડીઝલના ભાવ 73.77 રૂપિયા છે.
  • ચંદીગઢમાં પેટ્રોલના ભાવ 71.25 રૂપિયા જ્યારે ડીઝલના ભાવ 65.46 રૂપિયા છે.
  • દેહરાદૂનમાં પેટ્રોલના ભાવ 77.09 રૂપિયા જ્યારે ડીઝલના ભાવ 69.27 રૂપિયા છે.
  • જમ્મુમાં પેટ્રોલના ભાવ 75.70 રૂપિયા જ્યારે ડીઝલના ભાવ 68.55 રૂપિયા છે.
આ આધારે નક્કી થાય છે કિંમત

આ આધારે નક્કી થાય છે કિંમત

વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો શું છે, આ આધાર પર રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં બદલાવ થાય છે. આ માપદંડોના આધારે જ પેટ્રોલના રેટ અને ડીઝલના રેટ રોજ નક્કી કરવાનું ઓઈલ કંપનીઓ કામ કરે છે.

પેટ્રોલમાં કેટલો ટેક્સ કપાય

પેટ્રોલમાં કેટલો ટેક્સ કપાય

છૂટક વેચાણ થતા પેટ્રોલ અને ડીઝલ માટે જેટલી રકમની તમે ચૂકવણી કરે છે, તેમાં તમે 55.5 ટકા પેટ્રેલ માટે અને 47.3 ટકા ડીઝલ માટે તમે ટેક્સ ચૂકવી રહ્યા હોવ છો.

ISROએ રચ્યો ઈતિહાસ, દેશના સૌથી તાકાતવર સંચાર સેટેલાઈટ GSAT-30નું સફળતાપૂર્વક લૉન્ચ

English summary
petrol and diesel rate of 17th january 2020
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more