• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ખુશખબરીઃ આજે સતત બીજા દિવસે વધુ સસ્તુ થયુ પેટ્રોલ અને ડીઝલ

|

નવી દિલ્લીઃ આજે ગુરુવાર એટલે કે 25 માર્ચ 2021ના રોજ ડીઝલ અને પેટ્રોલના રેટમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. આજે દિલ્લીમાં પેટ્રોલ 21 પૈસા પ્રતિ લિટર સસ્તુ થઈને 90.78 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયુ. વળી, ડીઝલ 20 પૈસા પ્રતિ લિટર સસ્તુ થઈને 81.10 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયુ. સરકારી ઓઈલ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા બાદ પ્રતિદિન પેટ્રોલ અને ડીઝલના રેટ નક્કી કરે છે. ઈંડિયન ઑઈલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કંપનીઓ દૈનિક આધારે સવારે 6 વાગ્યાથી પેટ્રોલ રેટ અને ડીઝલ રેટમાં સુધારો કરે છે અને જાહેર કરે છે.

જાણો આજના પેટ્રોલ અને ડીઝલના રેટ

જાણો આજના પેટ્રોલ અને ડીઝલના રેટ

- દિલ્લીમાં હવે 1 લિટર પેટ્રોલની કિંમત 90.78 રૂપિયા છે. વળી, 1 લિટર ડીઝલ 81.10 રૂપિયા પ્રતિ લિટર છે.
- કોલકત્તામાં હવે 1 લિટર પેટ્રોલની કિંમત 90.98 રૂપિયા છે. વળી, 1 લિટર ડીઝલ 83.98 રૂપિયા પ્રતિ લિટર છે.
- ચેન્નઈમાં હવે 1 લિટર પેટ્રોલની કિંમત 92.77 રૂપિયા છે. વળી, 1 લિટર ડીઝલ 86.10 રૂપિયા પ્રતિ લિટર છે.

કિંમત નક્કી કરવાનો આ છે આધાર

કિંમત નક્કી કરવાનો આ છે આધાર

વિદેશી મુદ્રા દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફેરફાર થાય છે. આ માનકોના આધારે પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ રોજ નક્કી કરવાનુ કામ કંપનીઓ કરે છે. છૂટક વેચાતુ પેટ્રોલ અને ડીઝલ માટે જેટલી રકમ તમે ચૂકવો છો તેમાં તમે 55.5 ટકા પેટ્રોલ માટે અને 47.3 ટકા ડીઝલ માટે તમે ટેક્સ ચૂકવી રહ્યા છો.

ડીલર પણ જોડે છે પોતાનુ માર્જિન

ડીલર પણ જોડે છે પોતાનુ માર્જિન

ડીલર પેટ્રોલ પંપ ચલાવનાર લોકો છે. તે ખુદને છૂટક વેચાણ કિંમતો પર ગ્રાહકોના અંતમાં ટેક્સ અને પોતાનુ ખુદનુ માર્જિન જોડ્યા બાદ પેટ્રોલ વેચે છે. પેટ્રોલ રેટ અને ડીઝલ રેટમાં આ કિંમત પણ જોડાય છે.

એસ્ટ્રાજેનેકા કોવિડ-19 વેક્સીન 76% પ્રભાવીએસ્ટ્રાજેનેકા કોવિડ-19 વેક્સીન 76% પ્રભાવી

English summary
Petrol and diesel rates decreased for the second day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X