• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ થયા જારી, જાણો આજના લેટેસ્ટ રેટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સતત બે દિવસ ઝટકો આપ્યા બાદ ઈંધણ કંપનીઓએ રવિવારે સામાન્ય જનતાને રાહત આપી છે. પેટ્રોલ-ડીઝલના ભાવોમાં આજે વધારો થયો નથી. કાલે પેટ્રોલમાં 27 પૈસા પ્રતિ લિટર અને ડીઝલમાં 23 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો ત્યારબાદ ડીઝલના ભાવ પણ ઘણા શહેરોમાં 100 રૂપિયાને પાર પહોંચી ગયુ છે. ઉલ્લેખનીય છે કે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી 24 વાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધી ચૂક્યા છે. માત્ર મે મહિનામાં 16 વાર ભાવ વધ્યા.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લીઃ 96.12 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 102.30 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 97.43 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 96.06 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 99.30 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 93.39 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 93.35 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 102.73 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢઃ 92.45 રૂપિયા પ્રતિ લિટર
શ્રીગંગાનગરઃ 107.02 રૂપિયા પ્રતિ લિટર
અનૂપપુરઃ 106.29 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

દિલ્લીઃ 86.98 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 94.39 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 91.64 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 91.64 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 93.99 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 92.21 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 95.92 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢઃ 86.63 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરના રેટ

આ રીતે જાણો તમારા શહેરના રેટ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે તેને તમે પોતાના મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે IOC ડાઉનલોડ કરી લો અથવા તમે પોતાના મોબાઈલમાં RSP અને પોતાના શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો, તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો RSP નંબર અલગ અલગ હશે જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકો છો.

English summary
Petrol and diesel remain unchanged on 13th June, Please check today latest fuel rates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X