Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ કરાયા જાહેર, ચેન્નઈમાં કિંમત 102ને પાર

ગુરુવારે ઝટકો આપ્યા બાદ ઈંધણ કંપનીઓએ સામાન્ય જનતાને રાહત આપી છે. શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે.

નવી દિલ્લીઃ ગુરુવારે ઝટકો આપ્યા બાદ ઈંધણ કંપનીઓએ સામાન્ય જનતાને રાહત આપી છે. શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. તમને જણાવી દઈએ કે કાલે પેટ્રોલ 31-39 પૈસા અને ડીઝલ 15-21 પૈસા પ્રતિ લિટર સુધી મોંઘુ થઈ ગયુ હતુ. વધતી કિંમતોના કારણે હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકૉર્ડ સ્તરે પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ રોજ સવારે 6 વાગે જાહેર થાય છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લીઃ 101.54 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 107.54 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 102.23 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 101.74 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 104.94 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 98.63 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 103.91 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 108.40 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 105.52 રૂપિયા પ્રતિ લિટર

ડીઝલના ભાવ

ડીઝલના ભાવ

દિલ્લીઃ 89.87 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 97.45 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 94.39 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 93.02 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 97.09 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 95.26 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 95.51 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 99.02 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 97.96 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકશો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X